મૈસુર (Mysore Recipe In Gujarati)

Hina Patel
Hina Patel @cook_21827128
Uk

મારી મમ્મી ની રેસિપી છે વર્ષોથી બનાવે છે આવર્ષે મેં પ્રયત્ન કર્યો મસ્ત બન્યું છે #GA4 #Week10 .

મૈસુર (Mysore Recipe In Gujarati)

મારી મમ્મી ની રેસિપી છે વર્ષોથી બનાવે છે આવર્ષે મેં પ્રયત્ન કર્યો મસ્ત બન્યું છે #GA4 #Week10 .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
10 સર્વિંગ્સ
  1. 1 વાડકીચણા નો લોટ
  2. 2 વાડકીખાંડ
  3. 1 વાડકીપાણી
  4. 3 વાડકીધી

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    રીત
    ખાંડ માં પાણી ઉમેરી 1 તારની ચાસણી બનાવી લઈ એકબાજુ રાખીદો
    લોટ ને થોડા ધી માં મીક્સ કરો અને 2 મિનિટ ધીમા તાપે શેકો હવે તેમાં 1 તારની બનાવેલી ચાસણી ઉમેરો 3 મિનિટ ધીમા તાપે શેકો હવે એમાં ગરમ થોડું થોડું ધી ઉમેરો અને સેકતાં રહો લગભગ 2 1/2 કપ ઘી ઉમેરતા લોટ ફુલી જાળી પડી જાય એટલે થાળી માં કાઢીલો વીડિયો જોઈ ને વધારે ખ્યાલ આવી જશે.

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Patel
Hina Patel @cook_21827128
પર
Uk
મને નવી નવી વાનગી શીખવાનો અને બનાવી ઘરના સભ્યો અને મિત્રો ને ખવડાવવુ બહુ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes