કિસપી પૂરણ પોલી(puranpoli recipe in Gujarati)

Vaidehi J Shah @Khrishu_1411
કિસપી પૂરણ પોલી(puranpoli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં લોટ લઇ તેમાં પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધો.
- 2
હવે તુવેર દાળ માં પાણી નાખી 3 સીટી વગાડી બાફી લો. કેસર ને થોડા પાણી માં 10 થી 15 મિનિટ સુધી પલાળી રાખો.
- 3
એક નોન સ્ટિક પેન માં ઘી ગરમ કરી તેમાં દાળ અને ગોળ મિક્સ કરી હલાવતા રહો.. 10 થી 15 મિનિટ સુધી મિડિયમ ગેસ થવા દો. પૂરણ થીક થવા લાગે પછી તેમાં ઇલાયચી પાઉડર અને કેસર નું પાણી મિક્સ કરી લો 5 મિનિટ સુધી હલાવવું..
- 4
પૂરણ થયે ગયું છે કે નહીં તે જોવા ચમચો પૂરણ માં સીધો ઊભો રાખી ચેક કરવું.. પૂરણ થઈ જાય એટલે ગેસ બંધ કરી 10 થી 15 મિનિટ સુધી ઠંડુ થવા દો..
- 5
ત્યાર બાદ એક લૂઓ લઈએ પૂરી જેટલું વણી તેમાં પૂરણ ભરી પાછું રોટલી જેવું વણી લેવું. બન્ને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘી લગાવી શેકી લો..
- 6
ગરમ ગરમ પૂરણ પોળી કઢી અને ઘી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૂરણ પોળી
#હોળી સ્પેશિયલ recipe challenge#HRCઆજે હોળીનાં તહેવાર નિમિત્તે પૂરણ પોળી બનાવી જેમાં ગોળ અને ખાંડ બંને નો ઉપયોગ કર્યો.. ખૂબ જ ટેસ્ટી બની છે.આજે મેં માટીની તાવડી ને બદલે લોઢીમાં ઘી મૂકીને પૂરણ પોળી શેકી છે. સાઈઝ પણ થોડી નાની રાખી છે. Dr. Pushpa Dixit -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
મારી ફેવરિટ વાનગી પૂરણ પોળી છે. મને એ ખૂબ જ ભાવે છે.ઘી સાથે ખાવા ની હોવાથી હેલ્ધી પણ છે. Varsha Dave -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
#MARમહારાષ્ટ્રીયન સ્ટાઈલ પૂરણ પો઼ળી બનાવી છે. ત્યાં ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા તહેવાર માં ખાસ બનતી પારંપરિક વાનગી છે.આ પુરણ પોળી ચણા દાળ માંથી બનાવે છે. તમે તુવેર દાળ માંથી અથવા બંને 1/2-1/2 કરી બનાવી શકો છો.પારંપરિક રેસીપીમાં ગો઼ળનો ઉપયોગ થાય છે પરંતુ હવે આધુનિક રીતે ખાંડ અથવા બંને 1/2-1/2 વાપરી શકાય છે. Dr. Pushpa Dixit -
પૂરણપોળી (Puranpoli recipe in Gujarati)
#મોમ# પોસ્ટ 3# મારી મમ્મીને બહુ ભાવે પૂરણ પૂરી તો Nisha Mandan -
રંગ બિરંગી પૂરણ પોળી (Rang Birangi Puran Poli Recipe In Gujarati)
#HR હોળી ગુજરાત ની ફેમસ પૂરણ પોળી. પારંપરિક રીતે તુવેર ની દાળ ની બનાવાય છે. આને ગળી રોટલી પણ કહેવામાં આવે છે. મે આજે હોળી ના અવસર પર જુદા જુદા રંગ ની પૂરણ પોળી બનાવી છે. પહેલી વાર બનાવી છે, ખૂબ સ્વાદિષ્ટ બની છે. તમે પણ એક વાર જરૂર ટ્રાય કરજો. Dipika Bhalla -
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી ની જે રીત છે એ મને આવડતી નથી, મારાથી એવી બનતી નથી, મે બે રોટલી વણી વચ્ચે પૂરણ ભરી ને બનાવી છે.સ્વાદ માં એકદમ yummyy.. (મીઠી રોટલી) Anupa Prajapati -
ડ્રાય ફ્રૂટ્સ પૂરણ પોળી (Dry fruits puran poli in Gujarati)
#વેસ્ટગુજરાત અને મહારાષ્ટ્રમાં પૂરણ પોળી બનાવામાં આવે છે. ગુજરાતી ભાષા એને વેઢમી કેહવાઈ છે જ્યારે મરાઠી ભાષા માં એને પૂરણ પોળી કેહવાઈ છે. ગુજરાતી લોકો તુવેરની દાળ થી બનાવે છે અને મરાઠી લોકો ચણા ની દાળ થી બનાવે છે. મૈં ચણા ની દાળ ની પૂરણ પોળી માં મિક્સ ડ્રાય ફ્રૂટ્સ નો પાઉડર ઉમેરિયાં છે.#CookpadIndia Krupa Kapadia Shah -
પુરણપોળી(puranpoli recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-15#વિકમીલ૨#સ્વીટ પુરણપોળી આપણી ટ્રેડિશનલ વાનગી છે.. આમાં ખાંડ ની જગ્યાએ ગોળ અને તજ, લવિંગ, ઇલાયચીનો ઉપયોગ કર્યો છે.. મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે... Sunita Vaghela -
-
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
પૂરણ પોળી એ પારંપારિક વાનગી છે. ખાસ તો મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્વીટ રેસીપી છે. બંને ની રેસીપી માં થોડાક ઘટકો નાં ફેરફાર છે. ગુજરાતી પૂરણ પોળીમાં તુવરની દાળનો ઉપયોગ થાય છે જ્યારે મહારાષ્ટ્ર ની પૂરણ પોળીમાં ચણાની દાળ નો ઉપયોગ થાય છે.ઉત્તર ગુજરાત બાજુ પૂરણ પોળી ને વેઢમી કહેવાય છે. તેમાં બંને દાળનો સરખા ભાગે ઉપયોગ કરવામાં આવે છે. હવે health conscious લોકો પૂરણ પોળીમાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરે છે. તેમાં નંખાતા ઈલાયચી અને જાયફળની સુગંધ અને ઘીમાં તરબોળ પૂરણ પોળી તહેવારો ની જાન છે. Dr. Pushpa Dixit -
શક્કરિયા ની પૂરણપોળી (Shakkariya Puranpoli Recipe In Gujarati)
#FRશિવરાત્રી ના ઉપવાસ માં શક્કરિયાં ની પૂરણ પોળી બનાવી..બહુ જ યમ્મી થઈ છે.. Sangita Vyas -
પૂરણ પોળી(puran poli recipe in Gujarati)
પૂરણ પોળી નાના મોટા સૌ ને ભાવે જયારે સ્વીટ ખાવા નુ મન થઇ ત્યારે અમારા ઘરમાં પૂરણ પોળી બહુજ બને છે. અને બધાને બહુજ ભાવે છે.#જુલાઈ#સુપરશેફ4#વીક4Roshani patel
-
-
-
પુરણ પોળી (Puranpoli Recipe In Gujarati)
#AM4રોટી /પરાઠાઆજે મારા હબી નો બર્થ ડે હતો એટલે એની ફેવરીટ પૂરણ પોળી બનાવી છે.😋😋 @Darshcook_29046696Darshna Pandya -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#પુરણપોળીગુજરાતીઓની પ્રણાલિકાગત, માનીતી વાનગી એટલે પુરણપોળી. આ પૂરણ પોળી ચણાની દાળ મગની દાળ અને તુવેરની દાળ માંથી બને છે. જે પૌષ્ટિક પણ છે. Neeru Thakkar -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પુરણ પોળી ખૂબ જ ભાવતી હતી. અત્યારે પણ ખુબજ ભાવે છે. Jayshree Doshi -
વેઢમી નું પૂરણ (Puran Poli Puran Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપૂરણ પોળી Ketki Dave -
પૂરણ પોળી
આ રેસિપી ના upload થી મારી ૧૦૦૦ રેસીપી completeથશે,🥳🎉🎊એટલે મીઠું મોઢું કરાવવા મે આજે પૂરણ પોળી બનાવીછે..અને એ પણ એક યુનિક સ્ટાઇલ માં..દાળ પલાળવાની અને બાફવાની તેમજ કલાકો સુધી હલાવ્યાકરવાની ઝંઝટ વગર બહુ જ સરળ અને ઓછા સમય માં બનતી આ પૂરણ પોળી તમે એક વાત બનાવશો તો વારંવાર આ જ પદ્ધતિ અપનાવશો..બહુ જ યમ્મી અને લેસ એફોર્ટ સાથે બનતી આ વાનગી અમારા એડમીન દીપા બેને બતાવેલી છે અને ખરેખર useful છે.. Sangita Vyas -
પૂરણપોળી નું પૂરણ માઈક્રોવેવમાં (Puranpoli Puran In Microwave Recipe In Gujarati)
#supersઆ પૂરણ વિદેશમાં રહેતા ભારતીય માટે આશીર્વાદ રુપ છે,જે ખૂબ જલદી પણ બને છે અને હલાવવાની મહેનત પણ નથી. Bina Samir Telivala -
પૂરણપોળી.(Puranpoli recipe in Gujarati.)
#childhood "ચંદા પોળી ઘી માં ઝબોળી સૌ છોકરાને અડધી પોળી મારા દિકાને આખી પોળી..." પૂરણપોળી દાદી નાની ના સમય ની એક પારંપારિક વાનગી છે.બાળપણ માં માતા બાળકને વ્હાલ થી જોડકણું ગાયને પૂરણપોળી ખવડાવતી .બાળકો ખુશ થઈ ખાતા. વાર તહેવારમાં અને જન્મદિવસ એ પૂરણપોળી અવારનવાર ઘરમાં બનાવતા.મારા મમ્મી ની પૂરણપોળી મને ખૂબ ભાવતી.મીઠી મીઠી પૂરણપોળી સાથે બાળપણ ની મીઠી યાદો જોડાયેલી છે. Bhavna Desai -
ચાટ લેયર કોર્ન
#માઇઇબુક 20# સુપરશેફ 3 monsoon spicelમને ચાટ બહુ જ ભાવે.. તો હું ચાટ અલગ અલગ રીતે બનાવતી હોવું છું.. આજે એક નવી રીતે ચાટ બનાવ્યા. થોડુ હેલ્થી બનાવા નો ટ્રાય કર્યો છે. Vaidehi J Shah -
પુરણ પોળી(puran poli recipe in gujarati)
તુવેર દાળ અને ગોળ થી ભરેલી પુરણ પોળી ને મુખ્ય વાનગી તરીકે પીરસવામાં આવે છે. પુરણ પોળી ગુજરાતીમાં વેઢમી તરીકે જાણીતી છે. મીઠાઈ વિના તહેવાર અધૂરો છે માટે આજે પર્યુષણ માં મહાવીર જન્મ વાંચન દિવસે પુરણ પોળી બનાવી છે. જે મારા ફેમિલી ની એક મનપસંદ ડીશ છે#પર્યુષણ Nidhi Sanghvi -
પુરણ પોળી
#કાંદાલસણકાંદા લસણ વગર ની રેસીપી.."ચંદા પોળી ઘી માં ઝબોળી,સૌ છોકરા ને અડધી પોળી,મારાં દિકા ને આખી પોળી....આજે જોડકણાં ની જગ્યા poem એ અને પોળી ની જગ્યા પિઝા એ લેવા માંડી છે ત્યારે ખુબ સરસ જોડકણું યાદ આવ્યું. એટલે પૂરણ પોળી પણ યાદ આવી... પહેલાં ની મમ્મી ઓ બઉવા વાળી રોટલી કહી ને બાળકોને ને ખવડાવતી.. ને બઉઓ બોલતા બાળક નું મોં પણ લાડવા જેવું ખુલી જતું.... Daxita Shah -
-
અંજીર પૂરણ પૂરી/વેડમી
પૂરણ પૂરી અધિકૃત પરંપરાગત મહારાષ્ટ્રિયન વાનગી છે. તે ખાસ કરીને તહેવાર પર બનાવેલી મીઠી ભારતીય વાનગી છે. મહારાષ્ટ્રમાં પૂરણ પૂરી બનાવવા ચણા દાળનો ઉપયોગ થાય છે, ગુજરાતમાં તુવેર દાળનો ઉપયોગ કરે છે અને મેં તે જ કર્યું. મેં થોડું અલગ સ્વાદ આપવા માટે પૂરણમાં અંજીર ઉમેર્યો. મોટા કદની પૂર્ણ પુરી વણવાને બદલે મેં નાના બિસ્કીટના કદની પૂરી બનાવી . અને તેને અંજીર પૂરણ પૂરી બાઇટ્સ તરીકે નામ આપી શકાય. તેમજ મે માઇક્રોવેવનો ઉપયોગ કરીને પૂરણ બનાવયું છે. #foodie Saloni & Hemil -
શાહી પૂરણપોળી (Shahi Puranpoli Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#holispecial#authentic#traditional#sweetઆજે હોળી નિમિતે મે પારંપરિક અને સદાબહાર એવી પૂરણપોળી બનાવી .એમાં થોડું ટ્વીસ્ટ આપ્યું .જેમકે આપણે પૂરણ માં ડ્રાયફ્રુટ,કેસર અને ઈલાયચી તો નાખતા હોઈએ પણ મે મિલ્ક મસાલા પાઉડર ઉમેર્યો છે જે ખરેખર ખૂબ જ શાહી સ્વાદ આપે છે . Keshma Raichura -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
પૂરણ પૂરી (Puran Poli Recipe In Gujarati)
ગુજરાતી ડિશ તો પૂરણ પૂરી વિના અધૂરી ..😋..મારા પતિ ને બાળકો નુ મનપસંદ સ્વીટ છે #GA4 #Week4 #Gujarati bhavna M
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13186380
ટિપ્પણીઓ