કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
Mumbai Panvel

#GA4 #Week8#coffee

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

#GA4 #Week8#coffee

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધા કલાક
1 લોકો
  1. 1 ગ્લાસદૂધ
  2. 2 ચમચી કોફી પાઉડર
  3. 5 ચમચીખાંડ
  4. 4 ટુકડાબરફ
  5. 2નાની ડેરી મિલક
  6. જરૂર મુજબ ચોકલેટ સીરપ

રાંધવાની સૂચનાઓ

અડધા કલાક
  1. 1

    સૌપ્રથમ એક ગ્લાસ દૂધ, 5 ચમચી ખાંડ, 2 ચમચી કોફી, ૩/૪ બરફ ના ટુકડા, 2 નાની ડેરી મિલક બધી સામગ્રી રેડી કરી લો ત્યારબાદ થોડું હૂંફાળું પાણી મા કોફી એડ કરી ગોલ બનાવી લો

  2. 2

    ત્યારબાદ મિકસી જાર મા એક ગ્લાસ દુધ એડ કરી, ખાંડ, કોફી નુ ગોલ, 3/4 બરફ ના ટુકડા, ડેરી મિલક, ચોકલેટ સીરપ બધી સામગ્રી એડ કરી લો

  3. 3

    મિકસી મા એડ કરેલી સામગ્રીને મિકસી મા ફેરવી લો

  4. 4

    ત્યારબાદ એક વાસણમાં કાઢી લો ત્યારબાદ એક ગ્લાસ લો ચોકલેટ સીરપ એડ કરી કોલ્ડ કોફી એડ કરી ચોકલેટ સીરપ થી ગારનીસ કરી લો અને

  5. 5

    ત્યારબાદ કોલ્ડ કોફી ને સર્વ કરી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhagat Urvashi
Bhagat Urvashi @cook_26134363
પર
Mumbai Panvel

ટિપ્પણીઓ

Similar Recipes