ઢોકળા(Dhokla Recipe in Gujarati)

Payal Shah
Payal Shah @cook_26564895

#GA4
#week8
@steame

ઢોકળા(Dhokla Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week8
@steame

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 2 કપચોખા
  2. 1 કપઅડદ દાળ
  3. 2 કપછાશ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. લાલ મરચાં પાઉડર
  6. કોથમીર
  7. બેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    2 કપ ચોખા અને 1 કપ અડદ દાળ ને દલી લો અને તેને છાશ મા પલાળી ને તેમા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને ખીરૂ તૈયાર કરો

  2. 2

    તેમા 1/2ચમચી સોડા ઉમેરો

  3. 3

    થાળી ને તેલ થી ગ્રીસ કરી તેમા ખીરૂ પાથરો અને લાલ મરચાંનો પાઉડર ભભરાવો તેમજ કોથમીર ભભરાવો

  4. 4

    એક મોટુ વાસણ લઇ તેમાં પાણી મુકી કાઠો મુકો

  5. 5

    તેમા ઢોકળા ની થાળી મુકી ઢાંકી ને 10 મિનિટ રેવા દો,

  6. 6

    પછી તૈયાર થયેલા ઢોકળા ના પીસ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Shah
Payal Shah @cook_26564895
પર

Similar Recipes