ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500ઇડલી નો લોટ
  2. 1 કપછાસ
  3. પાણી જરુર મૂજબ
  4. નમક, જીરુ, હીંગ, સોડા
  5. તલ, તીખા નો ભુકો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઇડલી ના લોટ મા છાશ, જીરુ, નવસેકુ પાણી નાખી 7 થી8 કલાક પલાળી રાખો.

  2. 2

    આથો આવયા બાદ તેમા નમક, હીંગ, તેલ, સાજી તેમજ થોડુ પાણી નાખી ખુબ હલાવો.

  3. 3

    ઇડલી મેકર મા તેલ લગાવી 15 મીનીટ માટે કુક થાવા મુકી દો.ઉપર તલ ને તીખા છાંટી દો.

  4. 4

    ઇડલી ને સંભાર તેમજ ચટણી સાથે સવઁ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

Similar Recipes