કાજુંન સ્પાઇઝ (Cajun spiced Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#GA4
#Week9
#Fried
આ પોટેટો ની જેટલી ખાવામાં ટેસ્ટી લાગે છે અને ખૂબ ઓછા સમય બને છે. અને સાંજે હળવા નાસ્તા તરીકે પણ લઈ શકીએ છીએ.

કાજુંન સ્પાઇઝ (Cajun spiced Recipe In Gujarati)

#GA4
#Week9
#Fried
આ પોટેટો ની જેટલી ખાવામાં ટેસ્ટી લાગે છે અને ખૂબ ઓછા સમય બને છે. અને સાંજે હળવા નાસ્તા તરીકે પણ લઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ લોકો માટે
  1. ૬ થી ૭ બટેટા
  2. ૨ ચમચીકોર્ન ફ્લોર
  3. ૨ ચમચીમેંદો
  4. ૩/૪ કપ માયોનીઝ
  5. ૧ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  6. ૧ ટેબલ સ્પૂનમિક્સ હર્બ
  7. ૧ ટેબલ સ્પૂનગાર્લિક પાઉડર
  8. ૨ ટેબલ સ્પૂનપૅપ્રિકા
  9. ૧/૨ ચમચી નમક
  10. ૧/૨ ચમચી મરી પાઉડર
  11. જરૂર મુજબ દૂધ મિક્સ માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકાને નમક ઉમેરી બાફી લો. થોડા ઓછા બાફવા હવે તેને થોડા ઠંડા થયા બાદ પ્રેશ કરીલો. ત્યારબાદ કોન ફ્લોર અને મેંદાની પેસ્ટ બનાવી તેમાં બટેટા ને ડીપ કરી તળી લો.

  2. 2

    એક બાઉલમાં માયોનીઝ ની તેમાં ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ,ગાર્લિક પાઉડર, નમક, પૅપ્રિકા અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો. આમાં આપણે જરૂર મુજબ મરચું પાઉડર ભી ઉમેરી શકીએ છીએ. હવે દૂધ નાખી તેની પેસ્ટ તૈયાર કરી લો.

  3. 3

    ત્યારબાદ પ્લેટમાં તૈયાર કરેલ બટેટા પર આ માયોનીઝ સોસ સ્પ્રેડ કરો.તેને કોથમરીઅને ઝીણી સમારેલી ડુંગળી થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes