મકાઇ ની પાઉં ભાજી (Makai Pav Bhaji Recipe In Gujarati)

Tanvi vakharia @cook_18406017
મકાઇ ની પાઉં ભાજી (Makai Pav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણા કાઢી તેને ક્રશ કરી લો
- 2
એક કડાઈમાં તેલ અને ઘી મૂકી તેમાં જીરું નાખી લસણની પેસ્ટ નાખો પછી તેમાં ઝીણા સમારેલા કાંદા નાખો પછી તેમાં આદુ અને મરચાની પેસ્ટ નાખો પછી તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખો પછી તેને બરાબર સાંતળી લો
- 3
પછી તેમાં ક્રશ કરેલી મકાઈ નાખો અને બધું હલાવી લો પછી તેમાં ગરમ મસાલો અને મીઠું નાખો
- 4
પછી તેમાં ધાણાજીરૂ લાલ મરચું અને હળદર નાખો
- 5
પછી તેમાં બાફેલા મેશ કરેલા બટાકા ઉમેરી 1/2 લીંબુનો રસ નાખી બટર નાખો
- 6
પછી તેને પાંચ મિનિટ સુધી ગેસ પર ધીમી આંચે રહેવા દો
- 7
એક પ્લેટમાં લઈ તેના પર ચીઝ અને કોથમીરથી ગાર્નીશ કરી પાઉં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe In Gujarati)
#ATW1#TheChefStory Shital Shah -
ચીઝ પોટેટો પુચકા બ્લાસ્ટ (Cheese Potato Puchka Blast Recipe In Gujarati)
#ATW1#TheChefStory#Cookpadguj#Streetfood#Cookpadind Rashmi Adhvaryu -
-
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
-
-
-
પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
#KS4#CookpadGujarati#Cookpadindia Amee Shaherawala -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#CookpadGujrati#CookpadIndia આ મારી ફેવરીટ રેસેપી છે. હવે ઠંડી ની થોડી સારું થઈ ગઈ છે, તો બનવાની અને ખાવા ની મજા પડી જાય. Brinda Padia -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#ATW1#TheChefStoryStreetfood Recipe Marthak Jolly -
-
બટાકા પૌંઆ (Bataka Pauva Recipe In Gujarati)
#ATW1#TheChefStory#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14015245
ટિપ્પણીઓ