નાનખટાઈ.. (Nankhatai Recipe in Gujarati)

Payal Desai
Payal Desai @cook_26195470
Kalyan

#GA4 #Week9 #Post1 #Maida નાનખટાઈ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને બાળકો માં બધાને પસંદ હોય છે મેં દિવાળી ના નાસ્તા માટે બનાવી છે,,

નાનખટાઈ.. (Nankhatai Recipe in Gujarati)

#GA4 #Week9 #Post1 #Maida નાનખટાઈ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને બાળકો માં બધાને પસંદ હોય છે મેં દિવાળી ના નાસ્તા માટે બનાવી છે,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 2 કપમેંદાનો લોટ
  2. ૧ ચમચીરવો
  3. 1 ચમચીબેસન
  4. 1 કપઘી
  5. 1 કપદળેલી ખાંડ
  6. 1 ચમચીબેકિંગ પાઉડર
  7. 1/2 ચમચીવેનીલા એસન્સ
  8. 4-5 નંગપીસ્તા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા નો લોટ રવો અને ચણાના લોટને મિક્સ કરો

  2. 2

    એક કપ ઘી અને દળેલી ખાંડ ને બરાબર મિક્સ કરો

  3. 3

    આ મિશ્રણમાં એક ચમચી બેકિંગ પાઉડર ઉમેરો

  4. 4

    પછી આ મિશ્રણ લોટ માં એડ કરો અને લોટ બાંધો

  5. 5

    એક બાજુ કડાઈ ગરમ કરીને તેની અંદર મીઠું નાખી દસ મિનિટ તેને preheat કરો

  6. 6

    ત્યાં સુધી નાના નાના લુઆ બનાવી એક સ્ટીલ ની પ્લેટ માં રાખો

  7. 7

    ચાકુની મદદથી ઉપર કાપા પાડી અંદર પિસ્તા નો ભૂકો કરીને નાખો

  8. 8

    કડાઈમાં તેને પંદરથી વીસ મિનિટ સુધી થવા દો તૈયાર છે નાન ખટાઇ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Desai
Payal Desai @cook_26195470
પર
Kalyan
મને cooking નો બહુ શોખ છે..
વધુ વાંચો

Similar Recipes