ચંદ્રકલા(Chandrkala recipe in Gujarati)

#GA4
#week9
#cookpadindia
#cookpadgujrati
આપણે ગુજરાત માં જેવી રીતે ઘૂઘરા બનાવામાં આવે છે એવી જ રીતે તમિલનાડુ માં ચંદ્રકલા બનવા માં આવે છે.દિવાળી માં નાસ્તા માટે એક સારો ઓપ્શન છે.ડ્રાય ફ્રુટ,માવા અને કેસર નો સ્વાદ બધા ને પસંદ જ હોય છે.આપને આમાં આ બધા નો ઉપયોગ કરી ને સ્વીટ સ્વીટ ચંદ્રકલા બનાવી છે.
ચંદ્રકલા(Chandrkala recipe in Gujarati)
#GA4
#week9
#cookpadindia
#cookpadgujrati
આપણે ગુજરાત માં જેવી રીતે ઘૂઘરા બનાવામાં આવે છે એવી જ રીતે તમિલનાડુ માં ચંદ્રકલા બનવા માં આવે છે.દિવાળી માં નાસ્તા માટે એક સારો ઓપ્શન છે.ડ્રાય ફ્રુટ,માવા અને કેસર નો સ્વાદ બધા ને પસંદ જ હોય છે.આપને આમાં આ બધા નો ઉપયોગ કરી ને સ્વીટ સ્વીટ ચંદ્રકલા બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા મેંદા ને ચાળી લો તેમાં ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખી મિ ડિયમ એવો લોટ બાંધી લો.આ લોટ ને 30 મિનિટ ઢાંકી ને રાખી દો.
- 2
એક નોનસ્ટિક પેનમાં માવા ને છીણી લો અને ધીમા ગેસ પર ગુલાબી સેકી લો.હવે તેને એક બાઉલ મા કાઢી લો હવે નોનસ્ટિક ના કોપરું ગુલાબી સેકી લો pchhi તેમાં સોજી સેકી લો.બધા ને.ઠંડુ કરી લો હવે માવો,સોજી,કોપરું,પીસેલી ખાંડ,ડ્રાય ફ્રુટ અને કેસર મિક્સ કરી લો.
- 3
હવે મેંદા નાં બાંધેલા લોટ માંથી નાની નાની બે પૂરી વણવી એક પૂરી ની અંદર એક ચમચી તૈયાર માવો મૂકવો ઉપર બીજી પૂરી મૂકવો અને સારી રીતે સિલ કરી ફરતી કાંગરી વાળી લો.આવી રીતે બધી જ ચંદ્ર કલા તૈયાર કરો.ધીમા ગેસ પર ગુલાબી તળી લો.
- 4
હવે એક પેન મા ખાંડ નાખી તેમાં ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી દો.ગેસ પર ગરમ મૂકો અને દોઢ તાર ની ચાસણીથાય એટલે તૈયાર.ચાસણી માં કેસર પણ ઉમેરી સકાય.તૈયાર ચંદ્ર કલા ને ચાસણી માં ડુબાડી ને કાઢી લો.તૈયાર છે ચંદ્ર કલા.સ્વીટ ક્રિસ્પી ચંદ્ર કલા.
Similar Recipes
-
ગુલકંદ ઘૂઘરા (gulkand Ghughra recipe in gujarati)
#GA4 #week9 #fried #maida #sweetદિવાળી માં ગમે એટલા નાસ્તા બનાવી એ કે સ્વીટ બનાવીએ ઘુઘરા વગર અધુરુ લાગે તો મેં ટ્વીસ્ટ કરીને બનાવ્યા છે ગુલકંદ ઘૂઘરા. Harita Mendha -
લવંગ લતિકા
#દિવાળીલવંગ લતિકા એક બંગાળ ક્ષેત્ર માં બનવા વારી મીઠાઈ છે જે ઉપર થી ક્રિસ્પી અંદર થી સોફ્ટ ને સૂકા મેવા ને માવા સાથે ખુબજ સારી લાગે છે ... Kalpana Parmar -
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar -
ઘૂઘરા (ghughra recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા બધા આપણે સ્વીટ બનવતાજ હોય છે મે પણ દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે. Kajal Rajpara -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. Harita Mendha -
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
મોહનથાળ (Mohanthal recipe in gujarati)
#સાતમ #વેસ્ટમોહનથાળ એ ગુજરાત ની ખુબ જ લોકપ્રિય મીઠાઈ છે જે દરેક તહેવાર માં બનતો હોય છે. સાતમ અને જન્માષ્ટમી માં ઠાકોરજી ને ભોગ ધરાવવા માટે મોહનથાળ લગભગ બધા જ ઘરમાં બનતો હોય છે. તો રેસિપી માટે લીંક પર ક્લિક કરો. Harita Mendha -
માવા ના ઘૂઘરા
#મીઠાઈ#પોસ્ટ-3#ઘૂઘરા દરેક પ્રાંત માં લગભગ બનતા જ હોય છે. દરેક ની બનાવવાની રીત અલગ હોય છે. અમારે ત્યાં પણ તાજા ખોપરા ના, રવા ના માવા ના, તળેલા, બેક કરેલા એમ અનેક પ્રકાર ના બને છે. આ રીતે બનાવેલા ઘૂઘરા નો મસાલો ફ્રિજર માં એક વરસ સુધી સારો રહે છે. જયારે મન થાય કે કોઈ મહેમાન આવવાના હોય તો કણેક બાંધી ને ઝટપટ ઘૂઘરા તૈયાર. Dipika Bhalla -
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
ઘૂઘરા (દિવાળી સ્પેશિયલ) (Gughra Recipe In Gujarati)
ઘુઘરા એ પરંપરાગત ગુજરાતી સ્વીટ્સ છે. તે ગુજિયા તરીકે પણ ઓળખાય છે. ઘુઘરા નાળિયેર અને ડ્રાય ફ્રૂટ થી બનાવાય છે.ઘૂઘરા ખાધા વગર અને બનાવ્યા વગર દિવાળી અધૂરી છે.ઘુઘરા મારી પ્રિય દિવાળીની સ્વીટ છે.#કૂકબુક#post2 Nidhi Sanghvi -
ડ્રાયફ્રૂટ્સ એન્ડ માવા ગુજીયા
#goldanapron3#week8#હોળી#ટ્રેડિશનલહોળી ના તહેવાર પર હોળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ્સ અને માવા નો ઉપયોગ કરી ને ગુજીયા બનાવ્યા છે. Dharmista Anand -
પરવલ ની મીઠાઈ (Parval ni mithai recipie in gujarati)
#ઈસ્ટપરવલ ની મીઠાઈ બિહાર માં સામાન્ય રીતે તહેવારો અને લગ્ન સમયે બનાવવામાં આવે છે. તે સરળતાથી ઘરે બનાવી શકાય છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ છે.પરવલ માંથી ઘણી વાનગીઓમાં બનાવવામાં આવે છે. તે બિહાર અને ઉત્તર ભારતમાં એકદમ લોકપ્રિય છે. જો તમે તમારી નિયમિત શાકભાજી, પરવલને એક નવો વળાંક આપવા માંગતા હો, તો તમારે આ રેસીપીનો પ્રયાસ કરવો જોઈએ. પરવળ કી મીઠાઈને સ્વીટ ડીશ તરીકે સર્વ કરી શકાય છે.જો તમને આ રેસીપી ગમે, તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
-
સ્વીટ ઘૂઘરા(Sweet Ghugara Recipe In Gujarati)
સ્વીટ ઘૂઘરા એ દિવાળી મા નાસ્તા મા બનાવી સકાય અને તે કંઈક અલગ નાસ્તો થઇ જય નમકીન નાસ્તા ની સાથે થોડો સ્વીટ નાસ્તો પણ જોયે તેથી અમે દિવાળી પર સ્વીટ ઘૂઘરા બનાવી છીRoshani patel
-
માવા વગર નાં ઘૂઘરા
#દિવાળીઆ વાનગી દિવાળી પર બધા જ ઘરો માં બને છે. ઘૂઘરા આ વાનગી ને એટલા માટે કહેવામાં આવે છે કારણકે એની અંદર જે પુરણ ભરીએ એ અવાજ કરે ઘૂઘરા તળાઈ ગયા પછી. અને મારી આ વાનગી માં માવા નો ઉપિયોગ નથી કરિયો જેથી કરીને આ ઘૂઘરા વધારે દિવસ સુધી સારા રહે છે. Krupa Kapadia Shah -
લવાન્ગ લતા (Lavang lata recipie in gujarati)
#ઈસ્ટલવાંગ લતા, એક મીઠાઈ છે. તે બંગાળી મીઠાઈ છે જો કે પૂર્વીય યુપી અને બિહારમાં પણ ખૂબ પ્રખ્યાત છે. આ મીઠાઇ દુર્ગાપૂજા, દિપાવલી અથવા હોળી જેવા તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે તેમજ મીઠાઇની દુકાનમાં સહેલાઇથી મળી રહે છે પરંતુ ઘરેલું સ્વાદ હંમેશાં વધુ સારો રહે છે. લવાંગ લતા બાહાર થી ક્રીસ્પી અને અંદર થી રસદાર છે. બાહાર ના પડને લવાંગ (લવિંગ) નો ઉપયોગ કરીને સીલ કરવામાં આવે છે જે તેને વિદેશી સુગંધ આપે છે. જ્યારે ગરમ પીરસો ત્યારે તેનો સ્વાદ ખૂબ સરસ છે. માવા, બદામ અને ઘીની સમૃદ્ધિ સ્વાદિષ્ટ સ્વાદ આપે છે. Harita Mendha -
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જ#SGC : કચ્છી માવા ના પેંડાWeek2#ATW2#TheChefStoryસરસ તાજો માવો મલી ગયો તો તેમાથી પેંડા બનાવી દીધા અમારા ઘરમા બધા ને માવા ના પેંડા બહુ જ ભાવે. Sonal Modha -
ફ્રૂટ એન્ડ નટ્સ કેક(Fruit & nuts cake recipe in Gujarati)
ફ્રુટ કેક નાના મોટા સૌ ને પસંદ આવે છે. આજે મે આ કેક માં ફ્રુટ માં ટીન ચેરી, ટીન પાઇનેપલ, કિસમિસ તથા કાળી દ્રાક્ષ અને નટ્સ માં કાજુ, બદામ પણ એડ કર્યા છે. જોતાં જ ખાવા નું મન થઇ જશે... તમે પણ જરૂર બનાવજો ફ્રુટ એન્ડ નટ્સ કેક....#માઇઇબુક_પોસ્ટ30 Jigna Vaghela -
ચંદ્રકલા (chandrakala recipe in Gujarati)
#કૂકબુક દિવાળી સ્પેશિયલ ખૂબ જ સરળ અને સુંદર આ રેસીપી છે જે બધા ને પસંદ આવે છે. Kajal Rajpara -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
ગરમી મા તો ખૂબ જ બધા ને પસંદ આવે એવું ફ્રુટ સલાડ મે બનાવ્યું છે.નાના મોટા બધા ને ભાવે ફ્રુટ સલાડ. ફ્રુટ સલાડ તમે તમારા મન ગમતા બધા જ ફ્રુટ ઉમેરી શકો છો.ફ્રુટ આવતા હોવાથી ખાવામાં પણ હેલ્થી છે. બનવા મા ખુજ સરળ છે. Mittal m 2411 -
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
-
સોજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સોજી નો હલવો બાળપણ થી મારો ફેવરીટ છે અને અત્યારે જ્યારે પણ બનાવું ત્યારે મન એવું જ રહે છે કે બધાંને સારો લાગે. Deepika Jagetiya -
બનાના હલવા
#goldenapron2#week 13 kerlaકેરલા ના લોકો સ્વીટ ડીશ માં કેળા નો હલવો પસંદ કરે છે ને ત્યાંની ફેવોરીટ સ્વીટ ડીશ માં બાનાના હલવા નો સમાવેશ થાય છે. Namrataba Parmar -
માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
ઘૂઘરા એક મીઠાઈ નો પ્રકાર છે જે તળીને બનાવવામાં આવે છે અને એનું પડ મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે જે ખૂબ જ ફરસું હોય છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં એ ગુજીયા તરીકે ઓળખાય છે અને મહારાષ્ટ્રમાં કરંજી તરીકે ઓળખાય છે. આ મીઠાઈ ઉત્તર ભારતમાં હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે જ્યારે ગુજરાતમાં દિવાળીના સમયે બનાવવામાં આવે છે. ઘૂઘરા નું ફીલિંગ સામાન્ય રીતે રવા અથવા/ અને માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એમાં દળેલી ખાંડ, કોપરું અને ડ્રાયફ્રૂટ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવામાં ઘણી ધીરજ અને સમય લાગે છે પરંતુ પરિણામ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#DIWALI2021#cookpadindia#cookpad_gu spicequeen -
ગુજીયા (ઘુઘરા)
#માર્ચ#clubહોળી ના તહેવાર પર ઘણા ના ઘેર બનતા હોય છે ઘણી જાત ના બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે.p Thaker
-
-
બેક્ડ સુગરફ્રી ઘુઘરા (Baked Sugar Free Ghughra Recipe In Gujarati)
#DTRઘુઘરા એ દિવાળી ની ટ્રેડિશનલ ટ્રીટ છે. મારા દાદી દર વર્ષે અવશ્ય બનાવે જ. મારા દાદી એવું કહેતા કે ઘુઘરા વગર દિવાળી અધુરી. ત્યારે આટલી સરસ મીઠાઈ પણ ન મળતી એટલે ઘુઘરા જ બધી મીઠાઈ નું સ્થાન લઈ લેતા. હું ડાયાબિટીક પેશન્ટ છું પણ મિઠાઈ મારી નબળાઈ છે એટલે મેં આ ટ્રેડિશનલ સ્વીટ ને ટ્વીસ્ટ કરીને બનાવી છે અને ખુબ જ સ્વાદિષ્ટ બની. Harita Mendha -
સ્ટફ કાલા જામુન (Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EBWeek 3કાલા જાંબુ પનીર, મેંદો, માવો માંથી બનાવવામાં આવે છે. આને ઘી માં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં ઇલાયચી, ગુલાબજળ, કેવડા કે કેસર જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે. Archana Parmar -
કેસર ક્રીમ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Kesar Cream Dryfruit Ice Cream Recipe In Gujarati)
#APR કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમમને વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ વધારે ભાવે એટલે મેં આજે કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)