રાંધવાની સૂચનાઓ
- 1
મિલ્ક પાઉડર અને ડબલ ક્રીમ ને એકદમ મિક્સ કરી 10 મિનિટ એક બાજુ રાખી દો હવે એકબાજુ ચાસણી બનાવી લો હાથમાં સ્ટીક થાય તેવી લગભગ 1 તાર ની ચાસણી માંજ કેસર નાખવું કલર પીળો સરસ આવે હવે ચાસણી એક બાજુ રાખી દો હવે મિલ્ક પાઉડર ને શેકો લગભગ 15 મિનિટ ધીમા તાપે થોડો લાલાશ પડતો શેકાય એટલે ચાસણી ઉમેરી થોડી વાર હલાવો પેડા વળે તેવું ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બન્ધકરી પેડાનો શેપ આપી પિસ્તા થી ગાર્નિશ કરીલો.
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ટ્રાય કલર ચોકલેટ(Tri Color chocolate recipe in Gujarati,)
#GA4#Week10 ફટાફટ બની જતી આ સિમ્પલ પણ ઘર ની બનાવેલી ચોકલેટ,બાળકો ની પસંદ...અને ડાયેટ માં પણ લઈ શકાય હો..... Sonal Karia -
-
-
કેસર પિસ્તા પેંડા(kesar pista penda recipe in gujarati)
#ઉપવાસ આપણે કોઈ પણ વ્રતમાં ઉપવાસ કરી તૈયાર કંઈ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તરીકે ઉપયોગ માં લઇ શકાય તેવી કોઈ વસ્તુ હોય તો તે છે મિલ્ક તેનાથી આપણા શરીરમાં એનર્જી પણ મળી રહે છે એટલે જ આજ હું તમારા માટે એક સરસ મજાની સ્વીટ કેસર પિસ્તા પેંડા ની રેસિપી લઈને આવી છું Tasty Food With Bhavisha -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#Week16#ff3#ફરાળીરેશીપી#ફાસ્ટ & ફેસ્ટીવચેલેન્જ#childhood Smitaben R dave -
-
-
-
-
-
મેંગો પેંડા(mango penda recipe in Gujarati)
#માઇઇબુકઆજે કંઇક નવું બનાવીએ. કોઈ વાર આપના ઘરે બ્રેડ સ્લાઈસ વધતી હોય છે તો આપને તેને ફેંકી દેતા હોય છી. તો આજે તેમાં થી આપને બનાવીશું પેંડા. Vrutika Shah -
-
મેંગો સાગો પુડિંગ :(mango sago puding recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ચેલેંજમારા દરેક ફેમિલિ મેમ્બરનું ચહિતું મેંગો સાગો પુડિંગ, મારા રસોડે મેંગોની સિઝનમાં વારંવાર બને છે. ત્યારબાદના સમયમાં આવતા ઉપવાસ-એકટાણાના ફરાળમાં, હેલ્થને એકદમ માફ્ક આવે એવું, તેમજ ખૂબજ સ્વાદિષ્ટ એવું આ પુડિંગ બનાવવા માટે ફ્રોઝન મેંગોમાંથી આ પુડિંગ બનાવું છું. ઘરમાં સાબુદાણા તો હોય જ છે, પણ ક્યારેક કન્ડેંસ્ડ મિલ્ક ના પણ હોય, ત્યારે તેના બદલે દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ કરીને અને ફ્રેશ કોકોનટના બદલે ડેસીકેટેડ કોકોનટથી પણ, સાવ ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતુ મેંગો સાગો પુડિંગ બનાવી શકાય છે. ફરાળ ઉપરાંત મેંગો લવર્સ માટે સ્વીટ, ટેંગી અને ક્રીમી અને ફ્લેવરફુલ એવું આ મેંગો સાગો પુડિંગ એકદમ પર્ફેક્ટ ડેઝર્ટ છે. Shobhana Vanparia -
મેંગો મઠો (Mango Matho Recipe in Gujarati)
#KS6 ખંભાત નો ફેમસ મેંગો મઠો આજે મે બનાવ્યો છે...જે એકદમ દુકાન જેવો જ બન્યો હતો.ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મઠા ની રેસીપી લાવી છું જે બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એકદમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવવાર થી કોઈ ને લાગે જ નઇ કે ઘરે બનાવેલો છે. આ મઠો મેં ઘરે દહીં બનાવી ને બનાવ્યો છે...તમે તૈયાર બજાર ના દહીં થી પણ આ મઠો બનાવી સકો છો. Daxa Parmar -
પનીર પેંડા(Paneer penda Recipe in Gujarati)
#GA4 #Week6પનીર મા કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી વધુ હોય છે. તો નવરાત્રી નિમિત્તે પ્રસાદ પણ હેલ્ધી. Avani Suba -
"થાબડી પેંડા"(thabadi penda recipe in Gujarati)
#ઉપવાસથાબડી પેંડા એ બીજા પેંડા કરતાં દેખાવમાં તથા સ્વાદમાં ખૂબજ અનેરા છે ખાતા કંઈક વિશેષ સ્વાદ આવતો હોવાથી એક કરતાં વધુ ખાઈ શકાય છે. બનાવતા થોડી સમય જાય પણ કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા.આપણા આ "થાબડી પેંડા"નું પણ કંઈક એવું જ છે બનાવતા સમય થોડો.....વધુ લે પણ મીઠાશ પણ એવી આવે.બનાવી ને જુઓ.હું એ રેશિપી જ બતાવું છું. ચાલો....... Smitaben R dave -
-
-
-
-
કેસર મેંગો પેંડા(Kesar Mango Peda Recipe In Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક ૬#પોસ્ટ ૭ Deepika chokshi -
પનીર પેંડા(Paneer Penda Recipe in Gujarati)
#GA4#Week6આ પેંડાઝડપ થી બની જતા હોવાથી હું વારંવાર બનાવવુ છું તેમજ ટેસ્ટ મા પણ ખૂબ સરસ બને છે. parita ganatra -
-
-
મેંગો પેંડા (Mango Peda Recipe In Gujarati)
#RC1Yellow Colourકેરી ની સિઝન માં મારી ઘરે મેંગો પેડાં બને છે. બહુ ફટાફટ બની જાય છે અને બહુ ઓછી સામગ્રી ની જરૂર પડે છે. Arpita Shah -
પેંડા(penda recipe in gujarati)
#સાતમશ્રાવણ માસ માં આવતાં સાતમ ના પવિત્ર તહેવાર ને ઉજવવા દરેક ના ઘરમાં જોરશોરથી તૈયારીઓ ચાલે છે કારણ કે તેમાં આપણે ઠંડું ભોજન જ કરવાનું હોય માટે કેટલાક નાસ્તા અને મીઠાઈ અગાઉથી જ ઘરે બનાવી લેતાં હોય છીએ. આજે હું સાતમ ના તહેવાર નીમિતે બનાવી શકાય એવા બહાર મળે છે તેવા જ કણીદાર દૂઘ ના પેંડા ની રેસિપી શેર કરી રહી છું જે તમે બીજા કોઈપણ નાના મોટા તહેવાર માં પણ બનાવી શકો છો. ખુબજ સરળતાથી આ પેંડા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14037817
ટિપ્પણીઓ (3)
Please write Peda in Gujarati in recipe title as recipe shared in Gujarati language.