પૈંડા (Penda Recipe In Gujarati)

Bhumi Kalariya
Bhumi Kalariya @bhumipatel
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. 1 કપ દુધ
  2. 1/2 કપ મિલ્ક પાઉડર
  3. 1/2 કપ ખાંડ
  4. ચપટી કેસર
  5. 1 ચમચી ઈલાયચી
  6. જરૂર મુજબ ધી
  7. જરૂર મુજબ પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં દૂધ લ્યો દૂધ ઊકળે ત્યારબાદ તેમાં મિલ્ક પાઉડર નાખો બાદમાં તેમાં ખાંડ ઉમેરો

  2. 2

    મિશ્રણ થોડું ઘટ્ટ થવા માંડે એટલે ગેસ ને ધીમો કરી શેકાવા દો

  3. 3

    થોડું સેકાઈ જાય બાદમાં તેમાં થોડું ઘી કેસર ઈલાયચી પાઉડર એડ કરી અને સરખું મિક્ષ કરો

  4. 4

    થોડું ઠંડુ પડે બાદમાં તેના પેંડા વાળી લો અને પિસ્તા થી ગાર્નિશિંગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi Kalariya
Bhumi Kalariya @bhumipatel
પર

Similar Recipes