મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

Amita Parmar
Amita Parmar @cook_26519716

મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
૪લોકો
  1. ૨ કપચણા નો લોટ
  2. ૧ કપઘી
  3. અડધો કપ દૂધ
  4. ૧કપ સાકર
  5. ૨ચમચી ઇલાયચી જાયફળ પાઉડર
  6. ૪થી૫ દોરા કેસરના
  7. કાજુ બદામ ની કાતરી

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    આપણે જ બારીક ચણા નો લોટ છે એ જ ૨ કપ લેવો એને ચાળી લેવો

  2. 2

    પછી એને ધાબો દેવા લીધેલા ઘી અને દૂધ.થી ૩ટેબલ ચમચી ઘી અને ૩ટેબલ ચમચી દૂધ ચણાના લોટમાં હાથેથી મિક્સ કરી અડધો કલાક રેવા દેવું

  3. 3

    એક સાઈડ ચાશની તૈયાર કરવી એક કપ સાકરમાં પાણી સાકર ડૂબે એટલું નાખવુ અને ૧તારની ચાસણી ત્યાર કરવી.એમાં ઇલાયચી જાયફળ પાઉડર અને કેસર પણ નાખી દેવું

  4. 4

    હવે ધાબો દીધેલા લોટને ઘઉંની ચળની થી ચાળી લેવો.એક સરખા દાણાદાર લોટ થઈ જશે

  5. 5

    હવે તેને બાકીનું જ ઘી છે એમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.૧૯થી ૧૨મિનિટ થાય છે પચ્ચી એમાં વધેલું માપનું દૂધ ઉમેરી દો

  6. 6

    પછી એણે ઠંડુ પાડી એમાં ચાસણી થોડી ગરમ કરી મિક્સ કરી દો અને થાળી માં ઘી લગાવી પાથરી દો.કાજુ બદામની કાતરી પાથરી દો ત્યાર છે મોહનથાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Parmar
Amita Parmar @cook_26519716
પર

Similar Recipes