ડ્રાય ફ્રુટ લાપસી (Dryfruit Lapsi Recipe in Gujarati)

Payal Shah
Payal Shah @cook_26564895

#GA4
#Week 9
@ડ્રાય ફ્રુટ
@મીઠાઇ

ડ્રાય ફ્રુટ લાપસી (Dryfruit Lapsi Recipe in Gujarati)

#GA4
#Week 9
@ડ્રાય ફ્રુટ
@મીઠાઇ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામઘઉં ફાડા
  2. 3 ચમચીઘી
  3. 25 ગ્રામકાજુ
  4. 25 ગ્રામબદામ
  5. 25 ગ્રામકિસમિસ
  6. અડધો કપ ખાંંડ
  7. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કડાઇ મા ઘી મુકી ગરમ કરીને તેમાં એક બાઉલ જેટલા ઘઉં ના ફાડા લઇ બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો

  2. 2

    પછી તેને એક તપેલીમાં લઇ તેમાં અઢી ગણુ પાણી ઉમેરો

  3. 3

    તેને કૂકર મા મુકી ને 5-6 વિસલ કરી લો

  4. 4

    કુકર ઠંડુ પડે એટલે તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકી તેમા અડઘો કપ ખાંડ ઉમેરો

  5. 5

    પછી તેમા બધુ ડ્રાય ફ્રુટ ઉમેરો,બધુ એકદમ બરાબર મિક્સ કરી લો

  6. 6

    તૈયાર છે ડ્રાય ફ્રુટ ઓરમા,તેને એક પ્લેટ મા સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Shah
Payal Shah @cook_26564895
પર

ટિપ્પણીઓ

Similar Recipes