દૂધીનો સૂપ(Dudhi no soup recipe in gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12

દૂધીનો સૂપ(Dudhi no soup recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
3 વ્યક્તિ
  1. 150 ગ્રામદૂધી
  2. 1ટામેટું
  3. 50 ગ્રામકોબીજ
  4. 7/8ફુદીના ના પાન
  5. ટુકડોલીલી હળદર
  6. 1લીલું મરચું
  7. ચપટીહિંગ
  8. 1/2 લીંબુ
  9. 2લવિંગ
  10. ટુકડોતજનો
  11. 7/8મરી
  12. ટુકડોઆદું
  13. 1 ચમચીલીલી સમારેલ ડુંગળી
  14. 2 ચમચીતેલ
  15. મીઠું સ્વાદનુસાર
  16. કોથમીર
  17. ગ્લાસપાણી દોઢ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધી, ટામેટું અને કોબીજ ને મીઠું નાખી બાફી લો.

  2. 2

    ત્યાં સુધી તજ, લવિંગ, મરી ને વાટી લો. ફુદીનો, લીલી ડુંગળીના પાન, કોથમીર, આદુ, મરચું, લીલી હળદર એકદમ ઝીણું સમારી ને તૈયાર રાખો.

  3. 3

    શાકભાજી બફાઈ જાય એટલે એને ગ્રાઇન્ડ કરી લો. અને તેમાં 1 ગ્લાસ પાણી નાખીને 1 પેનમાં તેલ મૂકી, તેમાં બાફેલું મિશ્રણ હિંગથી વઘારી મિક્સ કરી લો. અને તેમાં બધા જ મસાલા નાખી 15 મિનિટ સુધી ઉકળવા દો.

  4. 4

    છેલ્લે લીંબુ નાંખી સૂપને લીલી ડુંગળી, કોથમીર અને કોબીજથી ગાર્નીશ કરો. અને સર્વ કરો.

  5. 5

    શિયાળા માં શરદી-ખાંસી થી બચવા આ સૂપ નો ઉપયોગ દવા તરીકે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ragini Ketul Panchal
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes