કોફતા (Kofta Recipe in Gujarati)

Ankita Pandit
Ankita Pandit @cook_26231170
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr 30 min
૩-૪ વ્યક્તિ
  1. કોફતા ની સામગ્રી
  2. 500બાફેલા બટેટા મીઠું હળદર નાખી ને
  3. 50 ગ્રામપનીર
  4. 50 ગ્રામબાફેલા લીલા વટાણા
  5. 50 ગ્રામબાફેલા ગાજર
  6. 50 ગ્રામબાફેલી ફણસી
  7. 1 tspસાકર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1 tspઆદુ મરચાની પેસ્ટ
  10. 1 tspસમારેલી કોથમીર
  11. ગ્રેવી માટે સામગ્રી
  12. 2 tbspઘી
  13. 50 ગ્રામમાવો
  14. 25 ગ્રામસિલોની ખમણ
  15. 2 tbspવ્હાઇટ પેસ્ટ
  16. 2 tspઆદુ મરચાની પેસ્ટ
  17. 500 ગ્રામટામેટા ની પ્યુરી
  18. 1 tspપંજાબી મસાલા
  19. 1/2 કપમલાઈ
  20. 1/2 કપમાખણ
  21. 1/2 tspહલ્દી
  22. 2 tspલાલ મરચું પાઉડર
  23. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

1 hr 30 min
  1. 1

    વ્હાઇટ પેસ્ટ માટે થોડા કાજુ મજગતરી ના બી અને ખસ ખસ પલાળી ને બે કલાક પછી પીસી લો

  2. 2

    હવે કોફ્તા બનવા એક બોલ માં બાફેલા ગાજર વટાણા ફણસી સાકર મીઠું આદુ મરચાની પેસ્ટ કોથમીર નખી મિક્સ કરી લો

  3. 3

    હવે બટેટા નો લીસો માવો કરો અને એની પૂરી જેવો હાથે થી શેપ આપો અને એમાં પુરાણ ભરી બોલ્સ બનાવો

  4. 4

    આ બોલ્સ ને કર્નફ્લોર ના લોટ મા રગદોળી તેલમાં તળી લો. થોડા ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળવા

  5. 5

    હવે ગ્રેવી માટે એક કડાઈ મા ઘી લો એમાં માવો સીલોની ખમણ વ્હાઇટ પેસ્ટ અને આદુ મરચાની પેસ્ટ નાખી સરખો ચડાવો ઘી છૂટું પડે ત્યાં સુધી

  6. 6

    હવે એમાં ટામેટા ની પ્યુરી પંજાબી મસાલા લાલ મરચું હળર સાકર મીઠું નખી પાછું બે મિનિટ ઉકાળો હવે એમાં માખણ અને મલાઈ નાખી એક રસ કરી 5 મિનિટ ચડવા દો

  7. 7

    સરખું ઉકળે એટલે એમાં કોફ્તા નાખી સરખું મિક્સ કરવું

  8. 8

    ગરમ ગરમ નાંન સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Pandit
Ankita Pandit @cook_26231170
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes