ભાખરી પીઝા Bhakhri Pizza Recipe In Gujarati)

Apexa Parekh
Apexa Parekh @apexa_18
Surat
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો માટે
  1. 200 ગ્રામઘઉંનો લોટ (બાંધેલો)
  2. 1સમારેલું કેપ્સીકમ
  3. 1સમારેલું ટમેટું
  4. 1સમારેલી ડુંગળી
  5. 1 નાની વાડકીપીઝા ટોપિંગ
  6. 1 નાની વાડકીચીલી ફ્લેક્સ
  7. ચીઝ
  8. 1 નાની વાડકીધી

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ ભાખરી નો લોટ બાંધી 10 મિનિટ સુધી બંધ કરીને મૂકી દો. તેમાંથી ભાખરી બનાવી લો ત્યારબાદ એક પેન લઈ 1/2ચમચી ઘી નાંખી એક ભાખરી લઈ તેના પર પીઝા ટોપિંગ લગાવી પેન પર મૂકી દીધો તેનો ઉપર ચીઝ છીણી લો.

  2. 2

    હવે ભાખરી પીઝા પર વેજીટેબલ મૂકી ઉપરથી ચીઝ છીણીને ઢાંકણ ઢાંકીને બેક થવા મૂકી દો.

  3. 3

    હવે ચારથી પાંચ મિનિટના અંદર બેક થઈ ગયું છે ખુબ જ સરસ ચીઝ પણ મેંલ્ટ થઈ ગયું છે અને આપણા વેજ ચીઝ ભાખરી પીઝા તૈયાર છે હવે આપણે તેના ઉપર ચીલી ફ્લેક્સ નાખી સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apexa Parekh
Apexa Parekh @apexa_18
પર
Surat

Similar Recipes