પાસ્તા (pasta recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાસ્તા ને ઉકળતા પાણી માં નાખી ને બાફી લો અને ચારણી માં કાઢી લો અને વેજિટેબલ્સ સમારી ને રેડી કરી લો.
- 2
એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકી તેમાં આદુ,લસણ અને ડુંગળી નાખી ને સાંતળી લેવું પછી તેમાં ગાજર અને કેપ્સિકમ નાખી ને સાંતળી લઈ પછી તેમાં મકાઈ અને ટામેટું નાખી ને બરાબર સાંતળી લેવું અને મીઠું નાખી ને મિક્ષ કરી લેવું.
- 3
હવે તેમાં બાફેલા પાસ્તા અને ટામેટા સોસ નાખી ને મિક્ષ કરી 1 મિનિટ ધીમી આંચ પર રાખી ગેસ બંદ કરી દેવો
- 4
હવે ગરમાં ગરમ પાસ્તા પ્લેટ માં કાઢી ને ઉપર ચીઝ છીણી ને નાખી ને ઉપર ચીલી ફ્લેક્સ છાંટી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
-
-
ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ ટેસ્ટી ક્રન્ચી ટોસ્ટ છે.. જેમાં લેયર માં પીઝા પાસ્તા સોસ વાપર્યું છે. જે વધુ ટેસ્ટી લાગે છે. Tejal Vijay Thakkar -
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
પાસ્તા સલાડ (Pasta Salad Recipe In Gujarati)
#GA4#Week5જયારે સલાડ નું નામ ave એટલે સીધા કાચા શાકભાજી દેખાય. પણ હવે સલાડ એકલું હેલ્થી ના રહેતા એના નવા ટેસ્ટી વેરિએશન પણ જોવા મળે છે.હું લઈને આવી છું પાસ્તા સલાડ જે ખાવામાં બહુ જ યમી લાગે છે. Vijyeta Gohil -
-
-
-
-
-
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
-
પાસ્તા ગ્રીલ સેન્ડવિચ(Pasta Grill Sandwich Recipe In Gujarati)
#ઓગસ્ટMy first recipe Anjali Sakariya -
-
-
-
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14094720
ટિપ્પણીઓ