ઈટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાસ્તાને પાણીમાં મીઠું અને તેલ ઉમેરી સરસ બાફી લેવા અને નીતારી લેવા.
- 2
હવે એક નોનસ્ટિક પેનમાં માખણ ગરમ કરી તેમાં ડુંગળીને patels અને કેપ્સિકમના ટુકડા ને સહેજ fry કરી અલગ રાખો.ત્યારબાદ ડુંગળી ટામેટા અને લસણની પેસ્ટ તૈયાર કરી માખણમાં સાંતળી લો તેમાં રેડ ચીલી સોસ ટોમેટો કેચપ એક ચમચી મરચું પાઉડર મરી પાઉડર સ્વાદ અનુસાર મીઠું ક્રીમ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
હવે તૈયાર પાસ્તા સોસ માં અલગ રાખેલા ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી પાસ્તા ઉમેરો અને બરાબર મિક્સ કરો.હવે તેમાં ચીલી ફ્લેક્સ અને પાછલા સીઝનીંગ મસાલો ઉમેરો અને ઉપરથી ચીઝથી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ પાસ્તા પાઇ (Garlic bread pasta pie Recipe In Gujarati)
#GA4#Week5#ITALIAN Vandana Darji -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
-
-
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#GA4 #Week5Italianઆજે આપણે બનાવીશું એક ઇટાલિયન રેસીપી "રેડ પાસ્તા". આ ટેસ્ટી અને ચીઝી હોય છે અત્યારે નાના બાળકો હોય કે મોટા દરેકને પાસ્તા ખૂબજ ભાવતા હોય છે અને જેવા પાસ્તા આપણે બહાર ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબજ સરળ છે.હવે પાસ્તા બનાવવા ની માહિતી જોઈએ. Chhatbarshweta -
ક્રીમી પાસ્તા ડેઝર્ટ (Creamy Pasta Dessert Recipe In Gujarati)
#GA4#Week5#Italian#My innovative Italian Dish Purvi Baxi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15070305
ટિપ્પણીઓ (6)