વેનીલા આઈસક્રીમ(Vanilla ice cream Recipe in Gujarati)

Khushi Popat
Khushi Popat @cook_26254849

વેનીલા આઈસક્રીમ(Vanilla ice cream Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1લીટર દૂધ
  2. 1/4 ચમચીવેનિલા એસેન્સ
  3. 1/4 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધ ને 30 મિનિટ ઉકાળો.

  2. 2

    થોડું ઉકળે પછી તેમાં ખાંડ ઉમેરો અને થોડી વાર ઉકાળો.

  3. 3

    ઠડું થયા બાદ તેમાં વેનીલા એસેન્સ ઉમેરો.

  4. 4

    ત્યારબાદ ફ્રીઝમાં સેટ થયેલી આઈસ્ક્રીમ ને મિક્સરમાં ચર્ન કરો અને ફરીવાર,ફ્રીઝર માં સેટ કરવા મુકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Popat
Khushi Popat @cook_26254849
પર

Similar Recipes