લીલી ચટણી(Green Chutney recipe in gujarati)

Apeksha Shah(Jain Recipes)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
Ahmedabad

મિત્રો લંચ હોય કે ડીનર કે પછી હોય બ્રેકફાસ્ટ, લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર ફુદીનાની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા ચાર ચાંદ લાગી જાય.

લીલી ચટણી(Green Chutney recipe in gujarati)

મિત્રો લંચ હોય કે ડીનર કે પછી હોય બ્રેકફાસ્ટ, લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર ફુદીનાની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા ચાર ચાંદ લાગી જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
  1. ૨ કપકોથમીર
  2. ૧ કપફુદીનો
  3. ૧ ટુકડોઆદુ
  4. ૧ ચમચીજીરુ
  5. ૩-૪ લીલા મરચા
  6. ૧ ચમચીતલ
  7. ૧ ચમચીદાળીયા
  8. ૧ ચમચીકોપરાનું છીણ
  9. ૧ ચમચીખાંડ
  10. ૨ ચમચીલીંબુનો રસ
  11. મીઠું જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    પહેલા કોથમીર, ફુદીનો,લીલા મરચા અને આદુ ને ધોઈ લો.અને સમારી લો.

  2. 2

    હવે એક મીક્ષર જારમાં બધી સામગ્રી ભેગી કરી ક્રશ કરી ચટણી બનાવો.૧ ચમચી તેલ લેવું.

  3. 3

    જોઈ ને જ મોં મા પાણી આવી જાય એવી મજેદાર લીલી ચટણી બ્રેડ,રોટલી, ભાખરી,થેપલા, પરોઠા બધાની સાથે ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Apeksha Shah(Jain Recipes)
પર
Ahmedabad
I love making Jain and innovative items.....🍰🍩🍕🥪🍔🥗🥘🍮🥧🍧🥤🍺🍵☕️
વધુ વાંચો

Similar Recipes