ઇન્સ્ટંટ આમલા આચાર(Instant aamla achar recipe in gujarati)

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
10-12 વ્યક્તિ
  1. 7-8 નંગઆમળા
  2. 1/4 કપતલનું તેલ
  3. 1 ચમચીરાઇ
  4. 1 ચપટીહિંગ
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 3-4 ચમચીખાટો આચાર મસાલો
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    આમળા ને 10 મીનીટ સ્ટીમ કરી ઠંડું પડે એટલે બધા પીસ અલગ કરી બી કાઢી લો.

  2. 2

    કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ, હીંગ અને આમળા ના પીસ ઉમેરી દો,1 મીનીટ સાંતળી લો. લાલ મરચું પાઉડર, હળદર, મીઠું ઉમેરી સરસ મીક્સ કરી લો.

  3. 3

    આચાર મસાલો ઉમેરી સરસ મીક્સ કરી લો. ગેસ બંધ કરી દો.

  4. 4

    ઠંડું પડે એટલે પીરસો. આ આચાર બહાર 1 અઠવાડીયું અને ફ્રીઝમાં 1 મહીના સુધી સ્ટોર કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes