આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)

Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
Navsari

આમળાનું જ્યુસ(Amla juice recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
બે વ્યક્તિ માટે
  1. 200 ગ્રામઆમળા
  2. ૧ ટુકડોઆદું
  3. ૨ ચમચીલીલા ધાણા
  4. 2 ચમચીફુદીનો
  5. ચમચીસંચળ અડધી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    આમળાં ટુકડા કરો. છોલીને તેના ટુકડા કરો તેમાં એક ઈચ આદુનો ટુકડો કોથમીર અને ફુદીનો કાપીને મિક્સ કરો

  2. 2

    હવે એક મિક્સરમાં બધી વસ્તુ મિક્સ કરો અને ક્રસ કરો.પછી તેમાં જરૂર પુરતું પાણી ઉમેરીને ફરીથી સંચળ નાખીને ક્રોસ કરો. હવે તેને ગાળી લો.

  3. 3

    અને ગ્લાસમાં સર્વ કરો અને આમળાના પીસ થી ડેકોરેશન કરો આ જ્યુસ હેલ્થ માટે ખૂબ જ સારું છે અને સવારે ખાલી પેટે પીવાથી ખૂબ જ હેલ્ધી રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalpana Mavani
Kalpana Mavani @cook_23454313
પર
Navsari

Similar Recipes