હર્બલ કાવો(Herbal kavo recipe in Gujarati)

Meha Pathak Pandya
Meha Pathak Pandya @meha448688

મીડ વીક ચેલેન્જ
#MW1

હર્બલ કાવો(Herbal kavo recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

મીડ વીક ચેલેન્જ
#MW1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો માટે
  1. 8-10ફુદીના ના પાન
  2. 8-10તુલસી ના પાન
  3. 2 કપપાણી
  4. 1 ટુકડોઆદુ નો
  5. ચપટીમરી નો ભૂકો
  6. મીઠું સ્વાદાનુસાર (વૈકલ્પિક)
  7. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક પેનમાં બે કપ પાણી, ફુદીનો, તુલસી, છીણેલું આદુ, મરી પાઉડર નાખી ઉકાળો.

  2. 2

    હવે કપ કે ગ્લાસ માં 1/2 લીંબુ નો રસ નાખો.હવે તેમાં ઉકાળેલો કાવો ગાળી ને નાખો.

  3. 3

    અને તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ને ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meha Pathak Pandya
Meha Pathak Pandya @meha448688
પર

Similar Recipes