
વ્હાઈટ મેગી (White Maggi Recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં એક ચમચી બટર મૂકી ગેસ ચાલુ કરી લો.ત્યારબાદ તેમાં એક ચમચી મેંદો ઉમેરો અને શેકી લો, શેકાય જાય એટલે તેમાં એક કપ જેટલું દૂધ ઉમેરો, સ્વાદ મુજબ મીઠું એક ચમચી મરી પાઉડર અને 1/2ચમચી ખાંડ ઉમેરો અને હલાવી લો
- 2
તો અહીં વ્હાઈટ સોસ તૈયાર છે ગેસને બંધ કરીલો
- 3
એક તપેલીમાં 1/2 ગ્લાસ જેટલું પાણી મૂકી મેગી ને કુક થવા માટે મૂકો...અહી કોઈ પણ જાતનો મસાલો કે બીજું કાંઈ ઉમેરવાનું નથી...ત્રણથી ચાર મિનિટ પછી મેગી ને હલાવી ને તેને ચાળણીમાં નાખીને પાણી બહાર નીકળી જવા દો
- 4
એક કડાઈમાં 1/2ચમચી તેલ મૂકી તેમાં કેપ્સિકમ તથા ટામેટું સાંતળી લો અને હવે તેમા બાફેલા વટાણા ઉમેરો...
- 5
હવે white sauce વાળા પેન માં કેપ્સીકમ ટામેટાં, બાફેલ વટાણા તથા બાફેલી મેગી ઉમેરી મિક્સ કરી લો તેના પર્ ૧/૨ ચમચી ચીલી ફ્લેક્ષ તથા ૧/૨ ચમચી ઑરેગાનો નાખી હલાવિ લો...
તો તૈયાર છે વાઈટમેગી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઈટ સોસ મેગી(white sauce maggie in Gujarati)
#goldenapron3 #week22 , SAUCE #માઇઇબુક #પોસ્ટ_૫ Suchita Kamdar -
-
-
-
-
-
મેગી & મસાલા-ઍ-મેજીક ભેળ (Maggi Masala E Magic Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkle Bhalala -
-
-
મેગી પોપકોર્ન (Maggi Popcorn Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabરેસ્ટોરન્ટ મેનું માં પનીર પોપકોર્ન હોય છે એનાથી પ્રેરણા લઇ ને મે મેગી પોપકોર્ન બનાવ્યા છે. Bhavisha Hirapara -
મેગી વેજ હાંડવો (Maggi Veg Handvo Recipe in Gujarati)
બે મિનિટમાં બનતી મેગી બાળકોને ખૂબ જ પ્રિય છે આજે મેં એ માંથી કંઈક નવું બનાવવું છે જે બાળકોને ખૂબ ગમશે#MaggiMagicInMinutes#Collab Shethjayshree Mahendra -
વેજ પાસ્તા ચીઝી મેગી (Veg Pasta Cheesy Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
મેગી સીઝલર્ (maggi sizzler Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindiaશરૂઆતથી જ મેગી નૂડલ્સ એક લોકપ્રિય નાસ્તો છે. આજે તે ખાસ કરીને બાળકોના બધાની પસંદ બની ગઈ છે. મેગી વધુ સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ અને સ્વાદથી વધુ સમૃદ્ધ છે. તેમાં વિટામિન, ખનિજો, કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે. આજે આ મેગી ચેલેન્જ માં મેં મેગી ને અલગ રીતે બનાવવા પ્રયાસ કર્યો જેમાં હું સક્સેસ પણ થય...મે આજે મેગી સિત્ઝલર બનાવ્યું ...મે સિત્ઝલાર પેહલી વાર બનાવ્યું ...અને જે ખુબ જ ટેસ્ટી બન્યું ...મારા ઘરે ખરેખર બધા ને ખુબ જ ભાવ્યું...બનાવવામાં પણ એટલું જ સેહલુ છે... Twinkal Kalpesh Kabrawala -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
-
મેગી બર્ગર (Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી એ નાના મોટા સૌ કોઈ ની પ્રિય વાનગી છે. હંમેશાં તેમાંથી ઈનોવેશન કરી નવી રેસીપી બનાવીએ છીએ ત્યારે પરિવારજનો ખુશ થઈ જાય છે. આજે મેં ચટપટા મેગી બર્ગર બનાવ્યા છે. Neeru Thakkar -
મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપિઝાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. બાળકોથી માંડીને મોટેરા સુધી સૌ કોઈને પીઝા આમ તો ખૂબ જ ભાવે છે. તમે મેગીમાંથી બનતા ભજીયા વિશે કદાચ સાંભળ્યું કે જોયું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય મેગીના પીઝા જોયા છે ખરા? જીહાં આજે અમે તમને મેગીના પીઝા કેવી રીતે બનાવવા તે જણાવીશું. તો આવો જાણીએ કેવી રીતે બને છે ટેસ્ટી મેગીના પીઝા Vidhi V Popat -
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
મેગી લજાનીયા (Maggi Lasagna Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઆજના સમયમાં જલ્દી બનતી ને ટેસ્ટી બનતી વાનગી એટલે "મેગી" બાળકો ની ભાવતી વાનગી .આજે મેં એમાં થોડા ફેરફાર કરી મેં " મેગી લજાનીય" બનાવવા પ્રયાસ કર્યો છે ખરેખર ટેસ્ટી ડિશ બની હતી. Mayuri Doshi -
અલફ્રેડો મેગી (Alfredo Maggi Recipe In Gujarati)
#માઇઇબુક#સ્નેક્સમેગી તો બાળકો ઘણીવાર ખાતા હોય ,પણ વહાઈટ સોસ અલફ્રેડો મેગી બનાવીએ તો અલગ ટેસ્ટ અને નાના મોટા સૌને ખાવા ની મજા આવે . Keshma Raichura -
-
વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Sheetu Khandwala -
મેગી પીઝા (Maggi Pizza recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#MAGGI PIZZA 😋😋🍕🍕 Vaishali Thaker -
-
-
ચીઝી વેજ મેગી બોલ્સ (Cheesy Veg Maggi Balls Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadgujarati#CookpadIndia#meggipakodaઆજે મે રેગ્યુલર મેગીને થોડો ટ્વિસ્ટ આપીને તેના ચીઝી મેગી પકોડા કહો કે મેગી બોલ્સ બનાવ્યા છે. તમને ગમે તો ચોક્કસ આ રેસીપી તમે તમારા ઘરે બનાવી મારી સાથે શેર કરજો. Vandana Darji -
મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Macroni in white sauce recipe)
#GoldenAppron3#week22#sauce#માઇઇબુક Aneri H.Desai -
મેગી ચોપ્સ (Maggi Chops recipe in Gujarati)
#MaggiMagicinMinutes#collabમેરી મેગી સેવરી ચેલેન્જ🍝🍜 Rinku Rathod
More Recipes
ટિપ્પણીઓ (11)