રસાવાળા રીંગણ(Rasavala ringan recipe in Gujarati)

Daksha Vaghela @cook_24781368
શિયાળો છે એટલે મે બનાવી કાઠીયાવાડી ગુજરાતી ડીશ.
રસાવાળા રીંગણ(Rasavala ringan recipe in Gujarati)
શિયાળો છે એટલે મે બનાવી કાઠીયાવાડી ગુજરાતી ડીશ.
રાંધવાની સૂચનાઓ
- 1
રસા વાળા રીંગણ બનાવવા માટે નાના રીંગણ લો તેને ધોઈ લેવા ચાર ઉભા ચીરા કરો
- 2
હવે મસાલો બનાવવા માટે એક ડીશ લો તેની અંદર વાટેલું લસણ નાખો પછી સીંગ દાણા નો ભૂકો પછી ચવાણા નો ભૂકો પછી ચણા નો લોટ નાખો પછી તેલ મીઠું હળદર લીલા ધાણા નાખી મસાલો મીક્સ કરી લો
- 3
હવે એક કૂકર લો તેની અંદર તેલ રાઈ જીરૂ હીંગ નાખો પછી મસાલો નાખી હલાવો પછી તેની અંદર એક ગ્લાસ પાણી નાખી ધીમા તાપે કૂક કરો પછી ટામેટાં ને છીણી ને નાખો પછી રીંગણ નાખી બે વીસલ વાગે એટલે ઉત્તારી લો
- 4
પછી એક ડીશ માં કાઢી નાખો અને ઉપર લીલા ધાણા નાખી સર્વ કરો તૈયાર છે રસા વાળા રીંગણ સાથે બીસ્કીટ ભાખરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
ખંભાળિયા ની પ્રખ્યાત ટેસ્ટી ગુજરાતી ડીશ daksha a Vaghela -
કાઠીયાવાડી ભરેલા રીંગણ નૂ શાક (Kathiyavadi Bharela Ringan Nu Shak recipe in Gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#india2020 Daksha Vaghela -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
રીંગણ નો રેસીયો
#goldanapron2આપણે ગુજરાતી ઓ અવનવી વાનગી બનાવતા હોય છે આવી ગુજરાતી વાનગી મેં બનાવી છે જેનો સ્વાદ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો.⚘ Urvashi Mehta -
ભરેલાં રીંગણ (Bhrela Ringan recipe in gujarati)
#CB8 માટીના વાસણો ખોરાકમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો ઉમેરે છે, જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક છે. માટી પણ આલ્કલાઇન છે અને આમ, ખોરાકમાં એસિડિટીને તટસ્થ કરે છે, જે આપણા માટે પચવામાં સરળ બનાવે છે. ક્લે પોટ માં ભરેલાં રીંગણ ખુબ જ સરસ અને ટેસ્ટી બન્યા. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
રીંગણ બટાકા ભરેલુ શાક (Ringan Bataka Bahrelu Shak Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા રીંગણ બટાકા ભરેલુ શાક સાથ રોટલી પરાઠા કોઈ પણ હોય મજા પડે જમવાની. Harsha Gohil -
-
દૂધી નું ભરતું (Dudhi Bhartu Recipe In Gujarati)
#RC3#week3કાઠીયાવાડી વાડી સટાઈલ એકદમ ટેસ્ટી daksha a Vaghela -
ઢાબા સ્ટાઈલ સેવ ટામેટા શાક (Dhaba Style Sev Tomato Shak Recipe In Gujarati)
#RC3#week3લાલ કલર daksha a Vaghela -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
મારા ઘર માં આ શાક બધાને બહુ ભાવે છે અને અવારનવાર થાય છે..તો આજે થયું કે recipe તમારી સાથે શેર કરું.. Sangita Vyas -
-
-
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
રીંગણ નુ શાક(Ringan Shak Recipe In Gujarati)
#AM3રીંગણ એ શાક નો રાજા કહેવાય છે. સુંદર રાજાશાહી પર્પલ કલર અને એના માથે ગ્રીન તાજ હોય છે. એમાં આયર્ન નું પ્રમાણ ખુબ વધારે હોય છે. શરીર માટે પણ ખુબ સારા હોય છે..આજે રીંગણ ને ખાસ બનાવી એનું pleting કર્યું છે.. Daxita Shah -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીબુધવારે સામાન્ય રીતે મગ બનાવું.. આજે બેસતો મહિનો એટલે મગ-ભાત-લાપસી-બટેટાનું શાક-રોટલી થાળમાં ધરી.તેથી જ લસણ નથી નાંખ્યું નહિતર લીલું લસણ કે લસણની પેસ્ટ નાંખવાથી મસ્ત મજાનો સ્વાદ આવે. Dr. Pushpa Dixit -
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#CB8#cookpadindia#cookpad_gu spicequeen -
-
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Varsha Dave -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
રીંગણ નું શાક(Rigana Shaak Recipe in Gujarati)
પંજાબી સ્ટાઇલ....દેશી તડકા...મે પંજાબી સ્ટાઇલ મા રીંગણ નું શાક બનાવ્યું છે પન આપડે ગુજરાતી ગમે તે ડીશ હોય પન દેશી સ્વાદ ન આવે ત્યાં સુઘી મજા ન આવે આ શાક ની સાથે રોટલા ખૂબ જ ટેસ્ટી લાગે છે ને સલાટ મા પાપડ, ટામેટાં, કાંદા ની રીંગ, ગોળ, ખાંટા મરચા,ને ચીભડા ની કાંસરી..ખૂબ જ સરસ લાગે છે#GA4#week9 Rasmita Finaviya -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#RC2Gujarati#week2White Recipeગુજરાતી ટેસ્ટી હેલ્થી ડીશગુજરાતી ખાટી મીઠી સ્વામીનારાયણ સફેદ કઢી daksha a Vaghela -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#LSRશિયાળા ના લગ્નમાં કાઠિયાવાડી મેનુ નો ક્રેઝ વધારે જોવાઅડે છે એટલે રીંગણ ના ઓળા ની recipe જોઈ લો Daxita Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14121518
ટિપ્પણીઓ (5)