આમલા હળદરનો રસ(Amla turmeric juice recipe in Gujarati)

Deval Inamdar
Deval Inamdar @cook_25614752
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 2અમલા
  2. 1હલ્દી
  3. 2 ઇંચઆદુ નો કટકો
  4. 1 કપઘઉં ઘાસ
  5. ટીસ્પૂનફુદીનાના પાન -1

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘટકો ધોવા અને ટુકડા કરી લો

  2. 2

    હવે બધા ઘટકોને મિશ્રણના બાઉલમાં નાંખો અને તેને ભૂકો કરી લો

  3. 3

    હવે સ્ટ્રેનરથી તેમાંથી જ્યુસ બનાવો. તે ખૂબ આરોગ્યપ્રદ અને રોગપ્રતિકારક શક્તિ બૂસ્ટર પીણું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval Inamdar
Deval Inamdar @cook_25614752
પર

ટિપ્પણીઓ

Similar Recipes