ગુલાબ જાંબુ(Gulabjamun recipe in Gujarati)

pooja chintan pithva
pooja chintan pithva @cook_26410937

ગુલાબ જાંબુ(Gulabjamun recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
5વ્યક્તિ
  1. 500 ગ્રામમાવો
  2. 1 કપકોર્ન ફ્લોર
  3. 1 કપદૂધ
  4. 1બાફેલુ બટેટુ
  5. 1ઈલાયચી
  6. થોડું કેસર

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ માવો ખમણી નાખો.

  2. 2

    ત્યારબાદ ખમણેલા માવામાં કોર્ન ફ્લોર, બાફેલું બટેટુ ખમણી લેવું. ત્યારબાદ બધું મિક્સ કરી થોડું થોડું દૂધ ઉમેરી મિક્સ કરી દેવું.

  3. 3

    ત્યારબાદ થોડો માવો લઇ તેમાં થોડું દૂધ ઉમેરી મસળવો અને નાના નાના બોલ બનાવવા અને બોલ માં ક્રેક્ઝ ન રે એ ખાસ ધ્યાન રાખવું જેથી જાંબુ તળતી વખતે તૂટી ન જાય. બધા બોલ બનાવી દેવા

  4. 4

    ત્યારબાદ ઘી ગરમ કરી ધીમી આંચ પર જાંબુ તળી લેવા જાંબુ ને થોડા બ્રોઉન થવા દેવા

  5. 5

    હવે એક બાઉલ માં ખાંડ લય તેમાં 1ગ્લાસ પાણી ઉમેરી એક તાર ની ચાસણી બનાવવી તેમાં ઈલાયચી અને કેસર ઉમેરી દેવા અને ચાસણી બની જાય એટલે થીડીક જ ઠંડી થવા દેવી અને ચાસણી માં જાંબુ ઉમેરી દેવા અને 2કલાક ચાસણી માં જ રેવા દેવા.પછી જોય લેવું કે જાંબુ માં ચાસણી સરખી ચડી ગઈ છે નયતર થોડી વાર રેવા દેવા.હવે રેડી છે જાંબુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
pooja chintan pithva
pooja chintan pithva @cook_26410937
પર

ટિપ્પણીઓ

Similar Recipes