ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559

#MW1
#ગુંદરપાક(વસાણા)
શિયાળા મા રોજ સવારે ગુંદર પાક ખાવાં થી કમર ના દુખાવામા રાહત મળે છે અને અનર્જી પણ મળે છે ડિલિવરી વાળા માટે પણ બોવજ સારો છે

ગુંદરપાક(Gundarpak Recipe in Gujarati)

#MW1
#ગુંદરપાક(વસાણા)
શિયાળા મા રોજ સવારે ગુંદર પાક ખાવાં થી કમર ના દુખાવામા રાહત મળે છે અને અનર્જી પણ મળે છે ડિલિવરી વાળા માટે પણ બોવજ સારો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1- કલાક
  1. 3- કપ ઘઊં નો કરકરો લોટ
  2. 3- કપ ગોળ
  3. 500 ગ્રામઘી
  4. 25 ગ્રામગુંદર
  5. 25 ગ્રામટોપરનું છીણ
  6. 2- ચમચી સુંઠ પાઉડર
  7. 9-10બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1- કલાક
  1. 1

    એક જાડા તળિયા વાલા પેન મા અથવા કડાઈ મા ઘી ગરમ કરી તેમા ગુંદર તળી ને કાઢી લેવો પછી લોટ ને ધીમાં તાપે બદામી રંગ નો થાઈ ત્યા સુધી શેક્વો

  2. 2

    લોટ શકાય એટલે તેમા ગુંદર, ટોપરૂ,બદામ ની કતરણ અને સુંઠ નો પાઉડર નાખી મિક્સ કરવુ

  3. 3

    પછી તેમા ગોળ એડ કરવો અને બરાબર મિક્સ કરવો પછી એક પ્લેટ મા ઘી ગ્રીસ કરી લેવુ અને આ મિશ્રણ તેમા નાખવુ અને પાથરી દેવુ ઉપર ગુંદર,ટોપરૂ અને બદામ ની કતરણ થી ગાર્નીશ કરી

  4. 4

    પછી એક ફ્લેટ તળિયા વાળા વાટકા ની મદદ થી થપથપાવી ને તેને બરાબર પાથરી દેવુ પછી થોડું ઠંડુ પડે એટલે તેના ચોરસ પિસ કરી લેવા

  5. 5

    શિયાળા મા રોજ સવારે 1 પિસ આ પાક ખાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes