મિક્સ કઠોળ (Mix kathol Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા કઠોળને પલાળી ફણગવા આખી રાત મૂકવું
- 2
ફણગા આવે એટલે એમાં કાપેલા કાંદા મિક્સ કરવા
- 3
પછી એમાં ગ્રીન પેસ્ટ અને તેલ, હળદર મિક્સ કરવું
- 4
બધું બરાબર મિક્સ કરી સિટી વગાડી દેવી
- 5
અને ગરમ ગરમ તેલ અને લીંબુ નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્ષ કઠોળ(Mix Kathol recipe in Gujarati)
#GA4#WEEK11#Sproutsફણગાવેલા કઠોળ જે હેલ્થ માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
મિક્સ કઠોળ (Mix kathol Recipe in Gujarati)
#post_43બધા કઠોર માંથી પ્રોટીન અને વિટામિન મળે છેતેથી આ મિક્સ કઠોર ની સબ્જી હેલ્ધી છે. Daksha pala -
-
-
-
મિક્સ કઠોળ નું વરડુ (Mix Kathol Vardu Recipe In Gujarati)
દક્ષિણ ગુજરાતમાં શ્રાવણ સુદ નોમ નોળીનોમ નામે ઓળખાય છે. તે દિવસે જુવાર ના લોટ માં થી નોળીયા મામા બનાવી ને તેમની પૂજા કરવામાં આવે છે. અને આ દિવસે 1, 3, 5, 7 અથવા 9 કઠોળ લઈ વરડુ બનાવાય છે. આ વરડુ બનાવતી વખતે તેલ કે કોઈ પણ જાતના મસાલા વપરાતાં નથી.નોળીનોમ સ્પેશિયલ મિક્સ કઠોળ નું વરડુ Hemaxi Patel -
-
-
-
-
-
મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati)
#MAHappy mother's day...❤️આમ તો મમ્મી જે પણ રેસિપી બનાવે એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.પણ તે કાઠિયાવાડી ખીચડી બહુ જ સરસ બનાવે છે. આશા છે કે તમને બધાને પણ ગમશે... Hiral Savaniya -
-
-
-
-
મિક્સ કઠોળ સેવ ઉસલ પાવ (Mix Kathol Sev Usal Pav Recipe In Gujarati)
મિક્સ કઠોળ સેવ ઉસલ પાવ (મહારાષ્ટ્રની પ્રખ્યાત ડીશ ઉસલ પાવ)😋😋🔥#ટ્રેડિંગ#Trending#Cookpadindia#Cookpadgujarati Vaishali Thaker -
મિક્ષ કઠોળ નો પુલાવ (Mix Kathol Pulao Recipe In Gujarati)
#PR આ પુલાવ મા કોઈ લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી.પર્યુષણ મા લીલા મરચા કે મીઠા લીમડા નો પણ ઉપયોગ કરવામાં આવતો નથી.આ બધી સામગ્રી ના ઉપયોગ વગર બનાવેલો આ પુલાવ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
મિક્સ ભજીયા અને બટેટા વડા (Mix bhajiya recipe in gujarati)
#મોમ#goldenapron3#week11#potatoમારા મમ્મી અને મારા ફેમિલી ની આ મિકસ ભજીયા ફેવરિટ ડિશ છે. Kiran Jataniya -
મિક્સ કઠોળ
#હેલ્થી#પોસ્ટ -1#કઠોળ ખાવુ ખુબ ફાયદેમંદ છે. એમાં પ્રોટીન વિટામિન અને ફાઇબર ખુબ માત્રા માં છે. Dipika Bhalla -
-
મિક્સ કઠોળ નુ ચટપટુ ઊંધીયું (Mix Kathol Undiyu Recipe In Gujarati)
આપણે સમાન્ય રીતે મિક્સ શાક નુ ઊંધીયું બનાવતા જ હોઈએ પણ એક વાર મિક્સ કઠોળ નુ ઊંધીયું બનાવી ને ટ્રાય કરજો બધા ને પસંદ આવશે. Disha vayeda -
ફણગાવેલા મિક્સ કઠોળ નું શાક(Mix sprouts sabji recipe in Gujarati)
#GA4#Week11#સ્પાઉટેડમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા ફણગાવેલા મિક્સ કઠોડ નુ શાક આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
મીક્સ કઠોળ શાક (mix kathol shaak recipe in gujarati)
મને ખુબજ ભાવે છે આ શાક.મારી મમ્મી નોળી નોમ ના દીવસે બનાવતી. SNeha Barot -
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
મિક્સ કઠોળ ચાટ 😋 (mix kathol chaat recipe in Gujarati)
#માઇઇબુક ચાટ નું નામ આવે એટલે બધા ના મોં માં પાણી આવે. તેમાં પણ મારી ઓલ ટાઇમ ફેવરિટ . તો ફ્રેન્ડ્સ આજે મેં પચવા માં સરળ ચટપટી અને પ્રોટીન વિટામિન થી ભરપુર મિક્સ કઠોળ ની ચાટ બનાવી છે. તો કહો તમને પણ ચાટ જોઈ ને મોં મા પાણી આવી ગયું ને.😋 Charmi Tank -
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14136681
ટિપ્પણીઓ