પાત્રા(Patra Recipe in Gujarati)

Bhavini Kotak @cook_25887457
પાત્રા(Patra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અળવી ના પાન ની દાંડી અને નસ કાપી ધોઈ ને કોરા કરી લો
- 2
બેસન માં તેલ, લસણ અને બધા મસાલા એડ કરી જરૂર મુજબ પાણી એડ કરી મીડીયમ થીક બેટર રેડી કરો
- 3
અળવી નું એક પાન લઈ તેની ઉપર બેટર લગાડો ફરીથી તેની ઉપર પણ મૂકી બેટર લગાડો આરીતે ચાર પાન મૂકી બેટર લગાવી રોલ વાળી લો
- 4
આ રોલ ને સ્ટીમ કરો
- 5
રોલ ઠંડા થાય એટલે તેના પીસ કરી લો
- 6
કઢાઈ માં એક ચમચો તેલ મૂકી રાઈ, લીમડો અને હિંગ નાખી પાત્રા એડ કરો થોડું લાલ મરચું એડ કરી મિક્સ કરો
- 7
ખજૂર ની ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
પાત્રા (અળવી ના પાન વ્હીલ ભજિયા)
અળવી ના પાન ને પતરવેલી ના પાન પણ કહવા મા આવે છે. પતરવેલી ના પાન મા બેસન ના બેટર સ્ટફ કરી (ચોપડી) ને રોલ કરી ને સ્ટીમ કરી ને વઘારવા મા આવે છે. ગુજજૂ સ્પેશીયલ નાસ્તા છે બધા ના મનભાવતા નાસ્તા છે. Saroj Shah -
પાત્રા (Patra Recipe In Gujarati)
#sundayspecialઆજે રવિવારે શું નવું બનાવું એ વિચારે બજાર માં ગઈ તો મસ્ત અળવી ના પાન જોયા..પાત્રા કોઈ દિ બનાવ્યા પણ ન હતાં.. એટલે થયું આજે ટ્રાય કરી જોઈએ.... પહેલી જ ટ્રાય એ ખૂબ સારું result મળ્યું. સૌ ને ભાવ્યાં... રવિવાર બન્યો!😊👌🏻 Noopur Alok Vaishnav -
ફ્રાઇડ પાત્રા (Fried Patra Recipe In Gujarati)
#MVF મોન્સુન વેજીટેબલ & ફ્રૂટ્સ અળવી નાં પાન ની ઉપર બેસન લગાવી, રોલ કરી, વરાળ માં બાફી ને બનાવવામાં આવે છે. આમાં ગોળ આંબલી નો ખાટો મીઠો સ્વાદ ખૂબ સરસ લાગે છે. બાફેલા પાત્રા ના કટકા કરી વઘારી ને કે તળી ને સર્વ કરી શકો. Dipika Bhalla -
અળવી ના પાત્રા (advi na patra recipe in gujarati)
#વીકમીલ૩#સ્ટીમ #માઇઇબુક #પોસ્ટ21 અળવી ના પાત્રા એ ગુજરાતીમાં ફેવરીટ ફરસાણ છે. ગુજરાતી થાળીમાં પાત્રા નું ફરસાણ બાફેલું છે તેથી તે બધા માટે હેલથી છે. Parul Patel -
-
પાત્રા)(patra recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩ માનસુન સ્પેશીયલપોસ્ટ1#માઇઇબુક રેસીપીઅળવી ના પાન ના ભજિયા ફેમસ ગુજરાતી વાનગી છે. એમા સ્ટીમ્ કરીને,સેલો ફાય કરી ને અને ડીપ ફ્રાય કરી ને ફરસાણ,સબ્જી, સ્નેકસ બનાવા મા આવે છે. બરસાત ની સીજન મા મળતા અળવી ના પાન ના ભજિયા બનાવાની રીત સરલ,સ્વાદિષ્ટ અને સુપર ડિલિસીયસ છે. Saroj Shah -
પાત્રા (Patra Recipe In Gujarati)
#વેસ્ટ#વેસ્ટ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ અળવી નાં પાન આ સિઝન માં ખૂબ સરસ આવે છે,અમારા ઘર માં અળવી નાં પાત્રા બધાં ને ખૂબજ ભાવે,તમે પણ ટ્રાય કરજો,હેલ્થ માટે ખૂબ સારા છે. Bhavnaben Adhiya -
-
પાત્રા સમોસા/પાત્રા પકોડા(patra pakoda in Gujarati)
ચોમાસું આવે એટલે અળવી ના પાન ખુબ જ મલે, તો એના પાત્રા તો ગુજરાતી ના ઘર મા બંને જ, પણ એમાથી પકોડા કે સમોસા બનાવીએ તો મજા જ પડી જાય, #વિકમીલ૩ #સ્ટીમ #ફા્ઈડ #હેલ્ધી #માઇઇબુક #પોસ્ટ૫ Bhavisha Hirapara -
પાત્રા
#RB13 અળવી ના પાન ના પાત્રા ગુજરાતી ઓ નું ફેવરીટ ફરસાણ છે, ચણા ના લોટ માં મસાલા નાંખી, પાન ઉપર લોટ લગાવી બાફી ને બનતું ફરસાણ મને ખૂબ જ ભાવતું ભોજન છે સાથે દહીં હોય બીજી કશી જરૂર ન પડે. 😋 Bhavnaben Adhiya -
ફ્રાય બેસન પાત્રા(fry patra recipe in Gujarati)
#સાતમરેસિપીઅળવી નાં પાન નો ઉપયોગ કરી ભજીયા .. કે ..પછી પાત્રા જે પણ રીતનો ઉપયોગ કરવો હોય કરી શકાય. . આ ગુજરાતી લોકો ની ટ્રેડિશનલ વાનગી ગણી શકાય...છઠ્ઠ સાતમ માં અમારે પાત્રા બનાવવાના જ હોય ..એમ તો પાત્રા બાફીને કે તરીને ગમે એ રીતે ખાઈ શકાય...સાતમ ના દિવસે ટેસ્ટ ફૂલ ખાવા મળે અને તરેલા હોય તો બગડતા નથી. સો આજે મે બેસન ના પાત્રા બનાવ્યા છે... Twinkal Kalpesh Kabrawala -
પાત્રા (Patra recipe in Gujarati)
#goldenapron3#week21#રોલ#સ્નેક્સપાત્રા એ ગુજરાતી ફરસાણ છે. અને ખુબ ટેસ્ટી છે. પાત્રા તમે નાસ્તા માં ટિફિન માં લંચ કે ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકો. કોઈ પાન ચટણી સાથે સરસ લાગે છે. અત્યારે રસ ની સીઝન છે તો તમે તેને રસ સાથે પણ સર્વ કરી શકો છો. Daxita Shah -
(પાત્રા ( patra Recipe in Gujarati)
#GA4#week4Gujarati.steem becked ગુજરાતી કયૂજન મા પત્તરવેલિયા, અળવી ના પાન ના ભજિયા, જેવા વિવિધ નામો થી પ્રચલિત પાત્રા ગુજરાતી ફરસાળ ની ગુજજુ ફેવરીટ વાનગી છે Saroj Shah -
પાત્રા (અળવી ના પાન ના ભજિયા)
#ChooseToCook# ગુજરાતી ફરસાણ#અળવી ના પાન ના રોલ ભજિયા. મારી ફેમલી મા બધા અને અળવી ના પાન ના ભજિયા ભાવે છે. મારા પણ ફેવરીટ છે. Saroj Shah -
શાહી પાત્રા (shahi patra Recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ21આ સીઝન મા અળવી ના પાન સરળતા થી મળી જાય છે.પાત્રા એ ગુજરાત નુ ફેમસ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવે છે મેં અહીં અલગ અલગ 4 પ્રકાર ના લોટ નો ઉપયોગ કરી ને પાત્રા બનાવાયા છે Krishna Hiral Bodar -
અળવી ના પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiઅળવી ના પાત્રા Ketki Dave -
અળવી નાં પાન નાં પાત્રા(patra recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ#સાઈડઅળવી નું પ્રકાંડ જેને આપણે અરબી તરીકે ઓળખીએ છે જે ખૂબજ હેલ્થી તથા ટેસ્ટી હોઈ છે તેને તળી ને ખાવાનું હોઈ છે પણ સીઝન મા અળવી ના પાન બહુ સરસ મળતા હોય છે.ગુજરાત માં આ પાન ની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગી બનતી હોય છે.આ અળવી ના પાન ને ઘણા લોકો પત્તરવેલ નાં પાન પણ કહે છે.આ પાન ઉપર બેસન લગાવી ને તેના ભજીયા બનાવવા માં આવે છે જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.મારી રેસિપી થી તમે પણ બનાવો. Vishwa Shah -
પાત્રા (Patra Recipe In Gujarati)
અત્યારે પાત્રા ની સીઝન હોવાથી સારા પાત્રા મળે છે. અળવી ના પાન. પાત્રા બે રીતે હું બનાવું છું એકબાફી ને વઘારી નેઅને એક directet પાત્રા બનાવી ને તળી ને ડીપ ફ્રાઈ કરી ને બનાવું છું. તો આજે મેં સ્ટીમ કરી ને વઘારીયા છે. તો બેવ ટેસ્ટી બને છે.તો વિકેન્ડ માટે સરસ પાત્રા બનાવ્યા છે. Krishna Kholiya -
પાત્રા (patra recipe in gujarati)
#સાઈડપાત્રા એ એક આવી વાનગી છે જે આપણે ફરસાણ માં પણ લઇ શકાય છે. અને કોઈ વાર રાતે હલકું જમવું હોય તો પણ ચાલે. પાત્રા તો ઘર માં બધા ને ભાવતા જ હોય છે મારા ઘર માં તો બધા ને પાત્રા ખુબ જ ભાવે છે. 😋 Swara Parikh -
-
રોસ્ટેડ મીની પાત્રા (Roasted Mini Patra Recipe In Gujarati)
અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી બાફીને, વઘારીને અને તળીને ખાઈએ છીએ.આજે મેં નાના અળવી નાં પાત્રા મસાલા વાળો લોટ લગાવી રોલ કરી એકદમ ઓછા તેલમાં શેકી લીધા.આને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે.આ રીતે બનાવેલા પાત્રા 2 થી 3 દિવસ સુધી રાખી શકાય છે. જેથી બહાર જવાનું થાય ત્યારે નાસ્તા માટે બનાવી શકાય છે. Urmi Desai -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે Pinal Patel -
પાત્રા (Patra Recipe in Gujarati.)
#વેસ્ટપાત્રા એટલે અળવી ના પાન.અળવી ના પાન સાથે લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે.ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે.મહારાષ્ટ્ર માં પણ આ વાનગી બને છે.સ્વાદ માં ખાટા,મીઠા અને તીખા પાત્રા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તહેવારો માં અને લગ્ન પ્રસંગો માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.બધા ની બનાવવાની રીત અલગ હોય છે.મે મિક્સ લોટ અને ગોળ આંબલી નો ઉપયોગ કરી વાનગી બનાવી છે. Bhavna Desai -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
પાત્રા (પતરવેલી ના ભજિયા રોલ)
#LB#RB12 અળવી ન પાન,પતરવેલી ના પાન સલઈનાપાન જેવા નામો થી જણીતા પાન ના બેસન ના ખીરા ચોપડી ને રોલ બનાવી ને સ્ટીમ કરયા છે. નાસ્તા ની સરસ રેસીપી છે લંચ બોક્સ મા આપી શકાય છે Saroj Shah -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
અળવી ના પાન ના રોલ (Alavi Pan Roll Recipe In Gujarati)
ગુજજુ સ્પેશીયલ,બધા ને ઘરે બનતી. બધા ને ભાવતી મંનપસંદ રેસીપી છે.. ગુજરાતી ફરસાણ ની પરમપરા ગત રેસીપી છે..#ટી ટાઈમ સ્નેકસ...મલ્ટી ગ્રેઈન પાત્રા રોલ.(અળવી ના પાન ના રોલ) Saroj Shah -
અડવીના પાન ના ઢોકળા (Advi na Paan na Dhokla Recipe in Gujarati)
#GA4#Week7#post2#breakfast#અડવીના_પાન_ના_ઢોકળા ( Advi na Paan Recipe in Gujarati ) આપણે અળવી ના પાન ના પાત્રા તો બવ જ ખાધા. તો આજે મે એમાં નવું જ ટ્રાય કરીને અળવી ના પાન ના ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા હતા. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14141971
ટિપ્પણીઓ (3)