સીંગદાણા અને સાબુદાણાની ખીચડી(Sabudana peanut khichdi recipe in Gujarati)

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
શેર કરો

ઘટકો

અડધી કલાક
બે લોકો માટે
  1. 1 બાઉલ સીંગદાણા
  2. 1 બાઉલ સાબુદાણા
  3. આદુ મરચાની પેસ્ટ
  4. જરૂર મુજબ મીઠું
  5. 1 બાઉલબાફેલા બટાકા
  6. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    આપણે જે સામગ્રી લેવાની છે તે તૈયાર કરી લઈએ પહેલા

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મૂકો તેમાં ચપટી જીરું 6 થી 7 પાન લીમડાના અને પછી તેમાં બાફેલા બટાકાને ઝીણા સુધારીને તેમાં એડ કરવાના પછી તેને પાંચથી દસ મિનિટ સુધી રહેવા દેવું

  3. 3

    પછી તેમાં સાબુદાણા એડ કરવાના ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું લીંબુ 1/2ચમચી જેટલી ખાંડ નાની 1/2ચમચી જેટલું મરી પાઉડર અને બે ચમચી જેટલો આદું-મરચાની પેસ્ટ

  4. 4

    ત્યારબાદ આપણે જે સીંગદાણા લીધેલા છે તેને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લેવાનું અને આપણે જે બાફેલા બટાકા અને સાબુદાણા અને બધા મસાલા એડ કરેલા છે તેમાં આપણી સિંગદાણાનો ભૂકો પણ નાંખી દેવાનું

  5. 5

    સીંગદાણાનો ભૂકો નાખીને સરખું મિક્સ કરીને તેને સર્વિંગ બાઉલમાં કાઢીને કોથમીરથી ગાર્નિશિંગ કરો તો આ રીતે તમારી સીંગદાણા અને સાબુદાણાની ખીચડી તૈયાર છે જે તમે ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

Similar Recipes