ચણાના લોટવાળા મરચાં (Besan Mirch recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

ચણાના લોટવાળા મરચાં (Besan Mirch recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગમરચાં
  2. 1 નાની વાટકીચણા નો લોટ
  3. ચપટીહિંગ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1 નાની ટી ચમચી રાઇ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મરચાં ના જીણા ટુકડા કરી લો. ત્યારબાદ એક તપેલી માં તેલ લઈ ગેસ પર મુકો.

  2. 2

    હવે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. ત્યારબાદ તેમાં સમારેલા મરચાં નાખો ત્યારબાદ તેમાં થોડુંક પાણી ઉમેરો

  3. 3

    હવે તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી ઉકળવા દો. ત્યારબાદ તેમાં ચણા નો લોટ તેમાં મિક્સ કરો

  4. 4

    હવે ધીમા ગેસે તેને ચડવા દો ત્યારબાદ તેને નીચે ઉતારી લો તૈયાર છે ચણા ના લોટ વારા મરચાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes