સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Shreya Desai
Shreya Desai @shreyadesai
Vadodara

ખાવામાં ચટપટું આ શાક ખાવાની શિયાળા મા મજ્જા જ કઈક અલગ હોઈ.

સેવ ટામેટા નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

ખાવામાં ચટપટું આ શાક ખાવાની શિયાળા મા મજ્જા જ કઈક અલગ હોઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૫ નંગ ટામેટા (સમારેલા)
  2. ૨ કાંદા(બારીક સમારેલા)
  3. ૧ ટીસ્પૂન લસણ ની પેસ્ટ
  4. ૧/૨ ટીસ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  5. ૧/૨ ટીસ્પૂન જીરુ
  6. ૧ ટીસ્પૂન હળદર
  7. ૧ ટીસ્પૂન લાલ મરચું
  8. ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
  9. ૧ અને ૧/૨ ટીસ્પૂન ખાંડ
  10. ૧/૨ કપ ગાઠીયા
  11. ૨ ટેબલસ્પૂન કાપેલા લીલા ધાણા
  12. ૨ ટેબલસ્પૂન સમારેલું લીલું લસણ
  13. ૨ ટેબલસ્પૂન તેલ
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક પેન મા તેલ મૂકી એમાં ગરમ થાય એટલે જીરું નાખી લસણ અને મરચા ની પેસ્ટ નાખી એમાં કાંદા નાખી ૫ થી ૭ મિનિટ ચડવા દો.

  2. 2

    કાંદા ચડી જાય એટલે એમાં ટામેટા અને મીઠું નાખી ચડવા દો.

  3. 3

    ટામેટા એકદમ ચડી ને મેશ થઈ જાય એટલે એમાં બધા મસાલા ઉમેરી ૨ થી ૩ મિનિટ માટે થવા દો.

  4. 4

    હવે ગેસ બંધ કરી ધાણા,લસણ અને ગાઠીયા નાખી બરાબર મિક્સ કરી લો

  5. 5

    અહી મે ગરમા ગરમ ભાખરી પાપડ અને હળદર ની કચુંબર સાથે સર્વ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
@shreyadesai Yummy 👌👌All your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊

Similar Recipes