ડુંગળીનું લોટ વાળું શાક(Besan onion sabji recipe in Gujarati)

Madhuri Chotai @Madhuri_04
ડુંગળીનું લોટ વાળું શાક(Besan onion sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ની સ્લાઈસ કરી લો અને ટામેટું ઝીણું સુધારી લો. એક પેન માં તેલ મૂકો. એમાં જીરૂ નાખો.
- 2
જીરૂ થઈ જાય એટલે તેમાં ડુંગળી નાખી સાંતળી લો. ત્યારબાદ તેમાં લસણ ની ચટણી નાખી મિક્સ કરી લો અને ટામેટાં ઉમેરો
- 3
હવે તેમાં મરચું, ધાણાજીરૂ, હળદર તથા મીઠું ઉમેરી થોડું પાણી નાખી થોડી વાર ચડવા દો.
- 4
હવે તેમાં ૨ ચમચી બેસન નાખી બરાબર હલાવી લો. ઢાંકી ને ધીમા તાપે થવા દો. ડુંગળી નું લોટ વારુ શાક તૈયાર.. તેમાં ઉપર કોથમીર છાંટી થેપલા સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન સરગવાનું શાક (Drumstick Besan sabji recipe in Gujarati)
#GA4#WEEK12#BESAN Harshita Dharmeshkumar -
-
-
-
-
પનીર સેન્ડવીચ પકોડા ::: (Paneer Sandwich Pakoda recipe in Gujarati )
#GA4 #Week12 #Besan વિદ્યા હલવાવાલા -
-
-
-
-
-
-
-
-
-
-
-
બેસન કાંદા ની સબ્જી (Besan kanda Sabji Recipe In Gujarati)
#goldenapron3#week1#besan Anupa Prajapati -
-
-
-
-
બેસનનો લીલી ડુંગળીવાળો પીઠડો(Spring onion besan sabji recipe in Gujarati)
#GA4#week12#besan ( ચણા નો લોટ ) Jo Lly -
-
-
-
બેસન સેવ ખમણી (Besan Sev Khamni Recipe in Gujarati)
#GA4#Week12#besan#besansevkhamni#cookpadindia Hina Sanjaniya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14167641
ટિપ્પણીઓ