સૂંઠ પાઉડર (Sunth powder Recipe in Gujarati)

Padmini Pota
Padmini Pota @cook_22357549

સૂંઠ પાઉડર (Sunth powder Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

જથ્થા પ્રમાણે
  1. ૫ કિલોઆદુ

રાંધવાની સૂચનાઓ

જથ્થા પ્રમાણે
  1. 1

    આદુને પાણીમાં પલાળી ચોખ્ખું સાફ કરી લેવું

  2. 2

    પછી તેના ટુકડા કરી કાપડ પર કે ન્યુઝ પેપર પર પાથરી દેવા અને ૪ થી ૫ દિવસ તડકે સુકવી લેવા

  3. 3

    એકદમ કડક થાય એટલે તૈયાર થયેલા ગણાય તૈયાર કટકા ને બાર માસ સાચવી શકાય

  4. 4

    જરૂર મુજબ કટકા દળી સુંઠ પાઉડર બનાવવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Padmini Pota
Padmini Pota @cook_22357549
પર

ટિપ્પણીઓ

Similar Recipes