મુઠીયા(Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીને છીણી લો હવે તેમાં મીઠું આદુ-મરચા-લસણની પેસ્ટ તેલનું મોણ હળદર ધાણાજીરું ગરમ મસાલો લીલુ લસણ લીલા ધાણા લીંબુનો રસ ખાંડ તલ વધુ નાખીને બરાબર મિક્સ કરો
- 2
હવે તેમાં રવો નાખો અને મિક્સ કરો પછી તેમાં સ માંય એટલો ચણાનો લોટ મિક્સ કરો તેમાં ખાવાનો સોડા નાખો લો ઢીલો રાખવો પાણી બિલકુલ નાખવું નહીં બરાબર મિક્સ કરીને ચારણીમાં તેલ લગાવીને તેમાં મુઠીયા મૂકી દેવા હવે તેને ૩૫થી ૪૦ મિનિટ માટે બોઈલ થવા દેવા
- 3
બરાબર બોલ થઈ જાય એટલે ચેક કરવું છરી અથવા ચમચીથી અંદર નાખીને ચેક કરી જુઓ જો કાચું લાગે તો ફરીથી પાંચ મિનિટ માટે મૂકો હવે ઠંડા થાય એટલે કટ કરીને વઘાર કરવો એક પેનમાં તેલ અને રાઈ મૂકીને હિંગ નાખો મીઠા લીમડાના પાન અને તલ નાખી ને મુઠીયા મિક્સ કરવા ગરમાગરમ મુઠીયા લીલા ધાણાની ચટણી અને લસણની ચટણી અથવા ગોળ કેરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
બટાકાનું સબ્જી વીથ સ્ટફ કારેલા(bataka sabji with stuff karela recipe in Gujarati)
#goldenapron3#સુપરશેફ1Komal Hindocha
-
પાપડ મેથી શાક (Papad Methi shak recipe in gujarati)
#મેઊનાળામાં ખૂબજ સ્વીટ ,રસ,ઠંડા પુણા જાય તો આપણે સુગર લેવલ ના પણ ધ્યાન રાખવું જોઇએ તો ચાલો આપણે એક સરસ ટેસ્ટી રેસીપી તરફ જઈએ Kruti Ragesh Dave -
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી લોકોના મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. જમવામાં ખાવા માટેના મૂઠિયાં સામાન્ય રીતે મેથીની ભાજી કે દૂધીના બને છે, તો આપણા માટે એમાંથી ત્રણ પ્રકારના મુઠીયા બનાવ્યા છે જેથી મુઠીયા પ્લેટર નામ આપ્યું છે#GA4#week4 Nidhi Jay Vinda -
-
-
-
-
-
ચોખા ના લોટ નું ખીચું
#માસ્ટરક્લાસ#પોસ્ટ2ખીચું એટલે ગુજરાતીઓ ની ફેવરેટ વાનગી. અને જો ઉપર સંભારીયો મસાલો નાખેલો હોય તો તો મઝા જ પડી જાય. Khyati Dhaval Chauhan -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SAMAR VEGETABLE RECIPE CHALLENGE Jayshree Doshi -
-
કોબીજના મુઠીયા(Cabbage muthiya Recipe in Gujarati)
આજે મેં કોબીજના મુઠીયા બનાયા છે જેમાં મેં મકાઈનો લોટ અને ઘઉંનો લોટ બંને નો ઉપયોગ કર્યો છે જેનાથી મુઠીયા ખુબ જ સરસ બન્યા છે અને જો તમે ખાલી મકાઈના લોટનો ઉપયોગ કરશો તો પણ મુઠીયા ખુબ જ સરસ બનશે .#GA4# Week14# cabbageMona Acharya
-
મુઠીયા (Muthiya Recipe in Gujarati)
મિત્રો મુઠીયા તો બધા ને ભાવતાજ હોઈ છે. મારાં કિડ્સ ને તો બોવજ પ્રિય છે. તો ચાલો બનાવીયે.#GA4#week12 shital Ghaghada -
-
-
-
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
-
-
મલ્ટી ગ્રેઈન મુઠીયા ઢોકળા (Multigrain muthiya Recipe In Gujarati)
#goldenapron3#week18 Harsha Ben Sureliya -
ઇલાયચી બદામ વાળું દૂધ(badam dudh recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઇલાયચી બદામ વાળું દૂધ બનાવ્યું છે જે ઉપવાસ માં પી શકાય છે. Ramaben Solanki -
-
-
-
-
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ટિપ્પણીઓ