રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં છીણેલી દુધી અને બધા મસાલા,મીઠું,લોટ,ખાંડ,મરચા લસણ વાટેલા,ધાણા,દહીં,તેલ બધું નાખી ને લોટ બાંધી લેવો.
- 2
હવે ઢોકળા બનાવવાના સ્ટેન્ડ માં તેના લાંબા લોયા બબાવી ને તેને બાફવા મૂકી દેવા.૧૫-૨૦ મિનિટ પછી ચેક કરવું ચપ્પુ નાખી ને જોવું ચોખ્ખુ બહાર આવે તો થઈ ગયા છે.હવે તેને બહાર કાઢી ને આ રીતે ટુકડા કરી દેવા.
- 3
હવે એક ગેસ પર એક વાસણ લઇ તેમાં તેલ નાખી ને રાઈ જીરૂ કકડવા દેવું તલ નાખવા પછી હિંગ અને લીમડાના પણ નાખી ને તેમાં ટુકડા કરેલા મુઠીયા નાખવા લીંબુ નો રસ ઉમેરવો. ગરમ જેવા થાય એટલે ઉતારી ને સર્વ કરી શકાય.
Similar Recipes
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SUMMER VEGETABLES RESIPY CHALLENGE Bhakti Viroja -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SAMAR VEGETABLE RECIPE CHALLENGE Jayshree Doshi -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#goldenapron3Week 15Ingrediants :Lauki Bhagyashree Yash -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
મુઠીયા ઘણા બધા પ્રકારના બનાવવામાં આવે છે. જેમકે - જુદી જુદી ભાજીના,મિક્સ વેજીટેબલના,વધેલા ભાતના તેમજ દૂધીના - દૂધીના મુઠીયા લગભગ દરેક ના ઘરમાં બનાવાતા હશે. સવારના હેવી નાસ્તામાં અથવા સાંજના લાઈટ ડિનરમાં બનાવવામાં આવતા હોય છે.#GA4#Week21 Vibha Mahendra Champaneri -
દૂધીના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઘરોમા મુઠીયાની ઓળખાણ આપવાની જરૂર હોતી નથી. લગભગ બધાં ઘરમાં મુઠીયા બનતા જ હોય છે. ઘટકો બદલાઇ સકે પણ મુઠીયા કદાચ દરેક ગુજરાતી નાં ઘરમા મહિનામાં 1 વાર તો બનતા જ હશે. આવો આજે દુધી ના મુઠીયા ની મજા માણીએ. Jigisha Modi -
દૂધી ના મૂઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#સુપરશેફ૩#વીક૩#મોનસૂનસ્પેશિયલચોમાસામાં કડક મસાલેદાર આદું વાળી ચા સાથે માણો.. Foram Vyas -
-
-
દૂધી મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પનભોગ રેસીપી ચેલેન્જ#CB2#week2#dudhimuthiya#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
દૂધીના મુઠીયા (dudhi na muthiya recipe in gujarati)
વિક્મીલ 3 મોન્સૂન સ્પેશલસુપરસેફ 3#માઇઇબુક Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16160537
ટિપ્પણીઓ (2)