બ્રેડ પકોડા (bread pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટમાં મીઠું નાખી થોડું થોડું પાણી ઉમેરતા જાવ અને ખીરું તૈયાર કરો.
- 2
મસાલા માટે : બટેટા બાફી લો તેમાં મીઠું મરચું ધાણાજીરું ગરમ મસાલો લસણની પેસ્ટ ખાંડ લીંબુ અને કોથમીર નાખી સ્ટફિંગ તૈયાર કરો
- 3
બ્રેડને ત્રિકોણાકાર માં કટ કરી લો. ત્રિકોણાકાર બ્રેડના બે ટુકડા લો. તેમાંથી એક બ્રેડ પર ગ્રીન ચટણી લગાવો અને એક બ્રેડ પર બટર લગાવી મસાલો મૂકો ચટણી વાળી બ્રેડ ઉપર મૂકી દો
- 4
પછી ચણાના લોટનું જે પાતળું ખીરું તૈયાર કરેલું છે તેમાં પહેલા બધી કિનારી અને પછી બ્રેડ પર ખીરું લગાવો તેલમાં ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો
- 5
આ બ્રેડ પકોડા તમે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે વચ્ચેથી કટ કરી ગ્રીન ચટણી અને ટોમેટો સોસ અને લસણની ચટણી ત્રણે થોડા પાતળા કરી ઉપર લગાવો ઝીણી સેવ અને ડુંગળી નાખી ચાટ ની જેમ પણ પીરસી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)
#વિકમિલ 2#સપાઈસી રેસિપી#માઇઇબુક રેસિપી#પોસ્ટ21#બ્રેડ પકોડા Kalyani Komal -
-
-
-
-
તવા બ્રેડ પકોડા (Tava Bread Pakoda Recipe In Gujarati)
જે તવા પર શેકી લીધેલ હોય છે#GA4#Week3pala manisha
-
-
જમ્બો બ્રેડ પકોડા (Jumbo Bread Pakoda Recipe in Gujarati)
મુંબઈ ના આહલાદક વરસાદ મા જો ગરમાગરમ જમ્બો પકોડા અને એક કપ આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો એની મજા જ કંઈક ઔર છે#સુપરશેફ૩#માઇઇબુક Ruta Majithiya -
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
-
-
-
બ્રેડ પકોડા ચાટ (Bread Pakoda Chat Recipe In Gujarati)
નાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)