બ્રેડ પકોડા(Bread pakoda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા અને વટાણાને બાફી ને મેશ કરવા.તેમા બધા મસાલા એડ કરિ માવો બનાવો.
- 2
બ્રેડ ની સ્લાઇડ લઇ તેના પર માવો લગાવી બીજી બ્રેડ થી કવર કરી વચ્ચે થી કટ કરવા.
- 3
તેલ ગરમ મુકવુ.બેસન માથી પાતળુ ખિરુ બનાવુ. બીજી તપેલી મા મેન્દા નૂ ખીરૂ બનાવી તેમા ચપટી હળદર મિકસ કરવિ.હવે બને ખિરા નો ઉપયોગ કરિ પકોડા ને ડિપ ફ્રાય કરવા.સર્વીન્ગ પ્લેટ મા લઇ ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરવા.રેડિ છે બ્રેડ પકોડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
બ્રેડ પકોડા(Bread pakoda Recipe in Gujarati)
#GA4#week12# બેસનમાથી જેટલી વાનગી બનાવો એટલી ઓછી છે અહીમે બ્રેડ પકોડા.... Chetna Chudasama -
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakoda#Post2બ્રેડ પકોડા સાથે કોથમીર મરચાં ની ચટણી, બેસન ની કઢી અને ટામેટા ની ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે. Kapila Prajapati -
-
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#CB7Week7CookpadgujaratiCookpadindiaછપ્પનભોગ રેસીપી ચેલેન્જહલવાઈ જેવા ક્રિસ્પી બ્રેડ પકોડા Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14178953
ટિપ્પણીઓ (2)