ભજીયા(bhajiya Recipe in Gujarati)

pala manisha
pala manisha @cook_26480228
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ચણાનો લોટ
  2. મેથી
  3. લીલાં મરચાં
  4. આખા તીખા
  5. હલદર, મીઠું સ્વાદ અનુસાર
  6. ઈનો
  7. લીંબુ
  8. તેલ‌

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક બાઉલમાં લોટ ચાળી લેવો પછી તેમાં મેથી, તીખા, મીઠું,હલદર નાખી હલાવવું

  2. 2

    ત્યાર બાદ તેમાં ઈનો, લીંબુ નાખી હલાવવું ત્યાર બાદ ગરમ તેલમાં તળી લો

  3. 3

    ત્યાર બાદ તેને ચટણી,‌ડુગરી સાથે સવ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
pala manisha
pala manisha @cook_26480228
પર

ટિપ્પણીઓ

Similar Recipes