રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)

રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સોફ્ટ બટર લો. તેમા બ્રાઉન ખાંડ અને કેસ્ટર ખાંડ એડ કરો.
- 2
હવે તેને વ્હીસ્ક ની મદદ થી બરાબર મિક્સ કરી લો. એકદમ ફ્લફી થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં વેનીલા એસેન્સ અને લીક્વીડ રેડ ફૂડ કલર એડ કરો. અને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, બેંકીંગ પાઉડર ઉમેરો. આ મિશ્રણને બટર ના મિશ્રણ માં ચાળી ને ઉમેરો.
- 4
આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. હવે એક બાઉલમાં દૂધ લો અને તેમાં લીંબુનો રસ ઉમેરી ને ફલેવર તૈયાર કરો.
- 5
હવે દૂધ ના મિશ્રણ ને કૂકીઝ ના મિશ્રણ માં ઉમેરો અને બરાબર મિક્સ કરો. તૈયાર કરેલા મિશ્રણ ને ૩૦ મીનીટ માટે ફ્રીઝમાં રેસ્ટ આપો.
- 6
હવે કૂકીઝ ના મિશ્રણ માં થી નાના નાના ગોળા વાળી લો અને તેને પ્રીહીટેડ ઓવન મા ૧૮૦ ડીગ્રી તાપમાન પર ૨૦ મીનીટ માટે બેક કરો.
- 7
૧૮ મીનીટ પછી બેંકીંગ ડીશ ને બહાર કાઢી ને બધા કૂકીઝ પર વ્હાઇટ ચોકલેટ ચિપ્સ લગાવીને ૨ મીનીટ માટે બેક કરો.બેક થયેલા કૂકીઝ ને નેટ પર ઠંડા થવા દો.
- 8
રેડ વેલ્વેટ કૂકીઝ ને મીલ્ક સાથે સર્વ કરો.
Similar Recipes
-
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#CDY#childrensday#cookpadindia#cookpadgujaratiસરળ એગલેસ રીડ રેડ વેલ્વેટ કપકેક ભેજવાળી, નરમ અને સ્વાદિષ્ટ હોય છે. તેઓ બનાવવા માટે સુપર સરળ છે. Sneha Patel -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#RC3#RED આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે. Vaishali Vora -
વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking#Recipe_4#weekend_chef#week4#વેનીલા_હાર્ટ_કૂકીઝ_અને_સ્ટફ્ડ_ન્યુટેલા_ચોકલેટ_ચિપ્સ_કૂકીઝ ( Venilla Heart Cookies & Stuffed Nutella Chocolate Chips Cookies Recipe in Gujarati ) મે માસ્ટર સેફ નેહા ની "નો ઓવન બેકિંગ સિરીઝ" ની ચોથી અને છેલ્લી રેસીપી "વેનીલા હાર્ટ કૂકીઝ અને સ્ટફ્ડ ન્યુટેલા ચોકલેટ ચિપ્સ કૂકીઝ" રિક્રીએટ કરી છે. એકદુમ ક્રંચી ને સરસ બની છે. Daxa Parmar -
રેડ વેલ્વેટ કેક (Red velvet cake Recipe in Gujarati)
#velentine spacial Red velvet cakeઆજે અમારી anniversary છે તો મે કેક બનાવી છે,જે તમારી સાથે રેસિપી શેર કરું છું, Sunita Ved -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#રેસીપી4#recipe4#cookiesઅહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!! Vaibhavi Boghawala -
રેડ વેલ્વેટ પેસ્ટ્રી કેક (Red Velvet Pastry Cake Recipe In Gujarati)
#RC3#લાલ રેસિપીરેડ વેલ્વેટ પેસ્ટ્રી કેક Deepa Patel -
રેડ વેલ્વેટ પેનકેક (Red Velvet Pancake recipe in Gujarati)
#GA4#Week2#Pancakeરેડ વેલ્વેટ કેક બનાવી શકાય, કપકેક બનાવી શકાય અને પેનકેક પણ બનાવી શકાય. રેડ વેલ્વેટ નો કલર જ એટલો આકર્ષક હોય છે કે તેને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય છે. અહીંયા મેં એકદમ ઈઝી રીતે રેડ વેલ્વેટ પેનકેક બનાવી છે. Asmita Rupani -
ચોકો ફિલ્સ કૂકીઝ (Choco Fills Cookies Recipe In Gujarati)
Choco fills cookies. ચોકો ફિલ્સ કૂકીઝનો મેંદાનો ખાંડફિર કહેકી ફિકરJust eat just eat Deepa Patel -
એગ્ગલેસ નુટેલ્લા સ્ટફફડ કૂકીઝ (Eggless Nutella Stuffed Cookies recipe in Gujarati)
#Noovenbaking#recipe4#cookpadindiaમેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની ચોથી રેસિપી નુટેલ્લા સ્ટફફડ કૂકીઝ રેક્રીયેટ કરી છે. આ કૂકીઝ બાઈટ કર્યા પછી અંદર નું સ્ટફફડ નુટેલ્લા મોઢા માં પીગળ્યાં નો આનંદ જ કંઇક અલગ હતો. સાથે ચોકો ચિપ્સ તો ચેરી ઓન ધ કેક જેવો ભાગ ભજવતી હતી. ક્યારે નઈ વિચાર્યું હતું કે આટલી ચોકલેટી અને યમ્મી કૂકીઝ આટલી સરસ રીતે ઘરે બનશે. Chandni Modi -
ચોકલેટ કુકીઝ (Nutella stuffed chocolate cookies recipe in Gujarati)
#noovenbakingક્રિસ્પી કુકીઝ આપણા સૌ ની મનપસંદ છે. ચા કોફી સાથે ખાઓ કે પછી એમ જ તેનો આનંદ ઉઠાવો.આજે આવી જ એક મસ્ત કુકી શેફ નેહા એ શીખવાડી અને પડકાર આપ્યો આપડને બનાવા માટે અને એ પણ ઓવન વિના.મેં એમની રેસિપી પ્રમાણે કુકી બનવાનો પ્રયત્ન કર્યો અને સારી બની. Deepa Rupani -
ક્રિસ્મસ શુગર કૂકીઝ (Christmas sugar cookies recipe in Gujarati)
ક્રિસ્મસ ના તહેવાર દરમ્યાન જાત જાતની કેક અને કુકીઝ બનાવવામાં આવે છે. કૂકીઝ બનાવી તેના પર આઈસીંગ કરવું એ બાળકોની પ્રિય પ્રવૃત્તિ છે. શુગર કૂકીઝ ખૂબ જ ઓછી વસ્તુઓ માં થી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કૂકીઝ છે જેના પર અલગ અલગ જાતના કલર વાપરીને આસાનીથી આઈસીંગ થઈ શકે છે.#CCC spicequeen -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
રેડ વેલ્વેટ કુકીઝ
#goldenapron3#week18#Cookies**************કોરોના વાયરસ અત્યારે વિશ્વમાં ચાલી રહ્યો છે, જેથી બહાર નું ખાવા માં ખૂબજ ધ્યાન રાખવું જોઈએ.બાળકો ને બિસ્કિટ, ચોકલેટ, બ્રાઉની બહુ જ ભાવે છે , આવા સમયે આપણા ઘરમાં જ રહેલી વસ્તુઓ નો ઉપયોગ કરીને રસોઈ બનાવો.આજે હું મારી તમને એવી જ સરસ મજાની રેસિપી આપું છું, જે તમે બનાવી તમારા બાળકો ખૂબજ ખુશ થઈ જશે.રેડ વેલ્વેટ કુકીઝ Heena Nayak -
મીની રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક બાઇટ્સ (Mini Red Velvet Cream Cheese Cake Bites Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingRecipe#MiniCakeBites#eggless#cookpad_gu#cookpadindiaઆજે મેં બ્રેડ માંથી, વિધાઉટ ઓવન, એગલેસ મિની રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક બાઇટ્સ બનાવી છે. ખૂબ જ સરળ અને yummilicious બની છે. એને કેક ની અરોમા આખા ઘર માં સ્પ્રેડ થઈ અને માં પ્રફુલ્લિત થઈ ગયું. જરૂર થી બનાવજો.It was most yummilicious dessert ❤️ today it was really tough for me to do photography as my 3.5 years old was super excited to have mini cakes 😍 he was like mumma give me right away. And after eating his reaction was like ummmmmm 😋🥰 Chandni Modi -
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#cookpad# cookpadgujaratiઆ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗 Ankita Tank Parmar -
-
-
-
બ્રુકીઝ (Brookies Recipe in Gujarati)
#CookpadTurns6આ રેસિપી મે #MasterChef Neha Dipak Shah ની રેસીપી માંથી પ્રેરણા લઈને બનાવી છે .બ્રૂકીઝ એટલે કેક અને કૂકીઝ નું એક કોમ્બિનેશન. Hetal Chirag Buch -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટ્ફ્ડ કૂકીઝ (Cookies Recipe In Gujarati)
#NoOvenBakingમેં નેહા મેંમ ની રેસિપી જોઈને કૂકીઝ બનાવી ખૂબ જ સારી બની છે મે થોડો ફેરફાર કરીને બનાવી હતી તેમાં ઓટ્સ અને બદામ નાખ્યા છે Hiral A Panchal -
-
રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક (Red Valvet Cream Cheese Cake Recipe In Gujarati)
#weekendchef#father's day spl Neepa Shah -
હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ નટેલા કૂકીઝ(cookies recipe in gujarati)
માસ્ટર શેફ ની રેસીપી રીકિએટ કરીને બનાવી છે મેં પહેલી વાર આ બનાવી છે અને બહુ સરસ બની છે#noovenbaking#recipe4#week4 Khushboo Vora -
રેડ વેલ્વેટ પિનાટા કેક (Red Velvet Pinata Cake Recipe In Gujarati)
#RC3Red Recipeપીનાટા એક આજકાલ ખૂબ ચલણમાં છે.. મેં વ્હાઈટ ચોકલેટ માં રેડ વેલવેટ કલર અને એસેન્સ નાખી આ કેક બનાવેલી છે ..જે ટોટલી ચોકલેટ માંથી જ બને છે... આ કેક માં તમે અંદર સરપ્રાઈઝ તરીકે ગિફ્ટ અથવા બીજું કાંઈ અથવા તો નોર્મલ કેક પણ મૂકી શકો છો. Hetal Chirag Buch -
વેનીલા હાર્ટ કૂકીઝ (venila hart cookies Recipe In Gujarati)
#NoOvenBakingઆજે મે સેફનેહાજી ની રેસિપી જોઈને વેનીલા હાર્ટ કૂકીઝ બનાવી છે.દેખાવમાં અને ટેસ્ટ માં ખુબ જ સરસ બની છે. Kiran Solanki -
ચોકલેટકુકીઝ(Nutella Stuffed Chocolate Cookies Recipe In Gujarati
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ ચોકલેટ કુકીઝ બનાવી છે.ખુબ સરસ બની છે. Komal Khatwani
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ટિપ્પણીઓ (11)