શેર કરો

ઘટકો

૧૫મિનિટ
  1. 1 કપચણાનો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. 2 ચમચીતેલ
  4. ૧/૪ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ નાખીને તેમાં મીઠું એડ કરો.

  2. 2

    પછી તેમાં થોડું-થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો. પછી તેમાં બે ચમચી તેલ એડ કરવું. ચમચીથી ખૂબ હલાવો.

  3. 3

    બરાબર હલાવીને પછી મિક્સ થઈ જાય એટલે ને સંચામાં નાખી ને સેવ પાડવી.

  4. 4

    તૈયાર છે ચણાની લોટની સેવ.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes