ભજીયા (Bhajiya recipe in Gujarati)

Pooja Jaymin Naik @cook_20176411
ભજીયા (Bhajiya recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કંદ ની પાતળી સ્લાઈસ કરી એના પર લાલ મરચુ નાખી દેવું ત્યાર બાદ બેસન ના ખીરા માં ડુબાડી ઉપર મરી અને સૂકા ધાણા નો ભૂકો નાખી તળી લો તૈયાર છે કંદ પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#RB2Week2 આ ભજીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે...તેને કંદ પૂરી પણ કહેવાય છે...દરેક ઘરમાં બનતી અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતી વાનગી છે..રતાળુ એક કંદમૂળ પ્રકાર નું શાક છે જે સ્ટાર્ચ, ફાઇબર્સ , કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)
#FFC3#week3રતાળુ પૂરી....સુરતી રતાળુ પૂરી Nirixa Desai -
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#MW3 શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે. Arti Desai -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
#SQ#spice_queen#કંદ_પૂરી ( Kand Puri Recipe in Gujarati ) કંદ પૂરી એ સુરત શહેર ના ડુમસ નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયા નો જ પ્રકાર છે. પરંતુ એમાં વાપરવામાં આવતા કંદ ના લીધે કંદ પૂરી ને ખૂબ જ સરસ ફ્લેવર્સ અને અલગ ટેક્સચર મળે છે. એના પર છાંટવામાં આવતા વાટેલા આખા સૂકા ધાણા અને મરી ના પાઉડર કંદ પૂરી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. કંદ ને રતાળુ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગરમાગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખૂબ જ મજા પડે છે. Daxa Parmar -
કન પૂરી/રતાળુ પૂરી (Purple Potato Pakora Recipe In Gujarati)
#શિયાળાશિયાળા માં મળતો આ જાંબલી રંગનો કંદ દક્ષિણ ગુજરાતમાં તેમાં પણ સુરત જિલ્લા માં ખૂબ લોકપ્રિય છે. એને ગોરો કન, રતાળુ, કન જેવાં નામોથી ઓળખવામાં આવે છે. એમાંથી વિવિધ વાનગી ઓ બનાવવા માં આવે છે.તેમાં પણ એમાં થી બનતા ભજીયા જેને રતાળુ પૂરી એવું નામ થી ઓળખવા માં આવે છે. પૂરી જેટલી મોટી સાઈઝ માં ગોળ જ તળવા માં આવે છે એટલે કદાચ એને રતાળુ પૂરી કે કન પૂરી ના નામે ઓળખાતું હસે. સૂકા ધાણા ના ફાડિયા અને અધકચરા વાટેલા મરી માં રગદોળી ને બેસન ના ખીરા માં બોળી તળવા માં આવે છે ત્યારે એની સુગંધ દૂર સુધી ફેલાય છે. શિયાળા માં ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે Kunti Naik -
રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpad_gujratiરતાળુ પૂરી એ સુરત નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે જે કંદ પૂરી ના નામ થી પણ ઓળખાય છે. સુરત ફક્ત હીરા ના વેપાર માટે જ જાણીતું નથી પરંતુ ગુજરાત ના ફૂડ કેપિટલ તરીકે પણ ઓળખાય છે. સુરત ની ઘણી વાનગી પ્રચલિત છે જેમાંની રતાળુ પૂરી એક છે. આમ તો રતાળુ ના ભજીયા ક છે પણ પૂરી ની જેમ ફુલતી હોવાને લીધે રતાળુ પૂરી કહેવાય છે. Deepa Rupani -
-
યમ થેપલાં(thepla recipe in Gujarati)
#સુપરશેફ2#પાેસ્ટ૧ગુજરાતીઓ ના માનીતા થેપલાં.મે રતાળુ કંદ ના સ્વાદિષ્ટ થેપલાં બનાવ્યા છે. તમે પણ જરૂર થી બનાવજો. Ami Adhar Desai -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#KRC રાજસ્થાન ની આ પ્રખ્યાત વાનગી દરેક સીટી માં મળવા લાગી છે...લગ્ન ન જમણવારમાં પણ પીરસવામાં આવે છે ...મોટા મોળા મરચામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવાય છે મેં બોઈલ બટાકા તેમજ રતાળુ અને મસાલાના સ્ટફિંગથી બનાવેલ છે. Sudha Banjara Vasani -
-
(ભજીયા( Bhajiya Recipe in Gujarati)
#GA4#week13#besan આપણા ગુજરાત ના ફેમસ ગરમા ગરમ મેથી ના ગોટા,કડકડતી ઠંડી મા ગરમ ગરમ ભજીયા ખાવાની બહુ જ મજા આવે છે અને તળેલા મરચા અને લસણ ધાણા ની ચટણી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. Velisha Dalwadi -
મીક્ષ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MRC વરસાદ આવે ને પહેલી વાનગી જો કોઇ યાદ આવે તો એ ભજીયા જ હોય.તો ચાલો....મોન્સુન સ્પેશલ મા મીક્ષ ભજીયા ની રેસીપી શેર કંરુ છું.ઉપર પ્લેટ મા રતાળુ,ટામેટાં,બટાકા,મરચા ને કાંદા ના ભજીયા તો છેજ...વચચે મે બટાકા ની બીજી વેરાયટી એવા આફી્કા ના ફેમસ મારુ ના ભ ઝીણા સવઁ કયાઁ છે. Rinku Patel -
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
રતાળુ પૂરી , સુરત ના ડુમસ ગ્રામ ની ફેમસ સ્ટ્રીટ સ્નેક, જેને ખાવા માટે શિયાળામાં લાઈન લાગે છે. આ રતાળુ પૂરી ગરમાગરમ ખાવા ની બહુ જ મઝા આવે છે.#FFC3 Bina Samir Telivala -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
કંદ પૂરી સુરત શહેર નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયાનો જ પ્રકાર છે પણ એમાં વાપરવામાં આવતા કંદના લીધે કંદ પૂરી ને ખુબ જ સરસ ફ્લેવર અને અલગ ટેક્ષચર મળે છે. એના ઉપર છાંટવામાં આવતા તાજા વાટેલા આખા ધાણા અને મરીનો પાઉડર કંદ પૂરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કેમ કે આ ઋતુમાં કંદ, જે રતાળુ ના નામથી પણ ઓળખાય છે, માર્કેટ માં ખુબ આસાની થી મળી રહે છે. ગરમા ગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખુબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
સરગવાના પાનના ભજીયા(sargvana paan na bhajiya Recipe In Gujarati)
#India2020#lostrecipeઆ ભજીયા દેખાવ થી તમને મેથી ની ભાજી ના હોય એમ જ લાગતું હસે પણ આ ભજીયા માં મે સરગવાં ના કૂણાં પાનનો ઉપયોગ કર્યો છે.સ્વાદ માં પણ તમને સહેજ પણ ખબર ના પડશે..બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ થાય છે.પહેલા આપણા દાદા દાદી ના સમય માં અને તેમાં પણ ગામડાં માં ખાસ દરેક ના ઘરે મોટેભાગે સરાગવા નું ઝાડ ઉગાડવા માં આવતું જ..એના દરેક દરેક ભાગ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.પહેલા જ્યારે ઘરે કોઈ મહેમાન આવે તો આ સરગવાના પાન લાવી એના ભજીયા બનાવવા માં આવતા.ત્યારે બધી વસ્તુ બજાર માં ઈસિલી મળી ના રહેતી એટલે ઘરે જે મળે એના થી જ ચલાવવામાં માં આવતું.આ પાન થી તમે થેપલા,મૂઠિયાં, પૂડલા પણ બનાવી શકો. સરગવાનાં પાન એનીમિક માટે ખૂબ ફાયદાકારક સાબિત થયા છે. ખરેખર એકવાર જરૂર થી try કરજો..ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
તળેલું રતાળુ (Fried Ratalu Recipe In Gujarati)
તળેલું રતાળુ શ્રીનાથજી નું famous street food છે. મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. ઉપવાસમાં પણ તમે બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ધોની નું બતાડો ઓપન ક્રિસ્પી અને સોફ્ટ લાગે છે. Priti Shah -
રાજકોટી મિક્સ ભજીયા (Rajkoti Mix Bhajiya Recipe In Gujarati)
#RJSરાજકોટ ના મયુર ના મિક્સ ભજીયા ખુબ જ વખણાય છે, મેં અહીં યા ચટાપટા બટાકા વડા અને ભરેલા મરચાં ના ભજીયા બનાવ્યા છે Pinal Patel -
-
-
પેરી પેરી મિક્સ ભજીયા
#GA4#week12Keyword: Besan#cookpad#cookpadindiaભજીયા બધા ના ફેવરિટ હોય છે. એમાં પણ અત્યારે ઠંડી ની સીઝન મા તો બધા ને ભાવે. આજે મે પેરી પેરી ફ્લેવર ના ભજીયા બનાવ્યા છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ભજીયા (Bhajiya Recipe In Gujarati)
મોનસૂન માં ઘણી વાનગી ઓ બને છે અને તેમાં આ ગુજરાતી ઓના ઘરોમાં વારંવાર બનતી ડીશ એટલે ગરમાગરમ ભજીયા Falguni Shah -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MBR7ખુબ જ ઓછા મસાલા થી ઝડપી બનતા આ ભજીયા સ્વાદ મા બજારમાં મળતા મેથી ના ભજીયા જેવા જ લાગે છે , થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Pinal Patel -
-
-
ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
આપણે સૌ બટાકા ના ભજીયા મરચાં ના ભજીયા તો ખાતા જ હોઈ એ છીએ પરંતુ ભાત ના ભજીયા ખાવા ની મજા જ કઈ ઓર હોય છે Dimpy Aacharya -
-
-
મિક્સ ભજીયા (Mix Bhajiya Recipe In Gujarati)
#MFF ચોમાસાનું ડિનર સહેલું ને સટ.... ગરમાગરમ મિક્ષ ભજીયા ને સાઈડમાં પુલાવ.....ને કાચા મરચાની લિજ્જત....ખૂબ ઝડપ થી બની જતી આ વાનગી બધાની ફેવરિટ છે... Sudha Banjara Vasani -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#BR#methi_gota#cookpadindia#cookpadgujaratiમેથી ના ભજીયા ને અમે ફૂલવડા કહીએ છે ,આને મેથી ના ગોટા પણ કહેવાય ..પણ ગોટા નો શેપ એકદમ ગોળ હોય મે ફૂલ ની જેમ હાથે થી જેવો આકાર આવે એમ પાડ્યા .બેસન ના ખીરામાં જે વેજિટેબલ,ભાજી કોટ કરીએ એના ભજીયા એટલે આજે મેથી ના ભજીયા બનાવ્યા. Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14177656
ટિપ્પણીઓ