કીવી ગ્વાવા સ્પીનેચ સલાડ(Kiwi Guava spinach salad recipe in Gujarati)

mrunali thaker vayeda
mrunali thaker vayeda @pranali

#CookpadTurns4
#cookwithfruits
#kiwi
#guava
કૂકપેડ ના ૪ થા બર્થડે સેલીબે્શન માટે હું એકદમ હેલધી ડીશ લાવી છું. કીવી જામફળ એ સીઝનલ ફળો હોવાથી તેમના વિષેશ ગુણો હોય છે. તેમાં પાલક પણ ઉમેરાતી હોવાથી તેમાં વધુ ગુણકારી બને છે.

કીવી ગ્વાવા સ્પીનેચ સલાડ(Kiwi Guava spinach salad recipe in Gujarati)

#CookpadTurns4
#cookwithfruits
#kiwi
#guava
કૂકપેડ ના ૪ થા બર્થડે સેલીબે્શન માટે હું એકદમ હેલધી ડીશ લાવી છું. કીવી જામફળ એ સીઝનલ ફળો હોવાથી તેમના વિષેશ ગુણો હોય છે. તેમાં પાલક પણ ઉમેરાતી હોવાથી તેમાં વધુ ગુણકારી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૩ લોકો
  1. ૨ નંગકીવી ફળ
  2. ૨ નંગજામફળ
  3. બંચ પાલક
  4. ૧ ચમચીમધ
  5. ૧ ચમચીમીઠુ
  6. ૧ ચમચીચીલી ફ્લેકસ
  7. ૫ (૬ નંગ)બદામ
  8. ૧ ચમચીખસખસ
  9. ૧ ચમચીતલ
  10. ૧/૨ ચમચીલીંબુ નો રસ
  11. ૧ ચમચીઓલીવ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    પાલક કીવી અને જામફળ ને ચોપ કરવા.

  2. 2

    બદામ ની કતરણ કરવી. બદામ ની કતરણ તલ ખસખસ ને શેકી લઇ ઠંડું થવા દેવું.

  3. 3

    હવે સલાડ મા આ શેકેલી વસ્તુ મધ મીઠુ લીંબુ ચીલી ફ્લેકસ બધુ ઉમેરી ને બરોબર મીક્ષ કરવુ. ૫ ૭ મીનીટ સેટ થવા દઇ સવઁ કરવુ.

  4. 4

    સલાડ જેટલું હેલધી છે તેટલું જ ટેસટી પણ છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mrunali thaker vayeda
પર

ટિપ્પણીઓ

Similar Recipes