ઇડલી(Idli Recipe in Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

#SS
# શિયાળા ની મોસમ મા શાકભાજી સરસ મળે એટલે ઍક વાર મારા બાળકો માટે નાસ્તા મા બનાવી તો સરસ લાગી

ઇડલી(Idli Recipe in Gujarati)

#SS
# શિયાળા ની મોસમ મા શાકભાજી સરસ મળે એટલે ઍક વાર મારા બાળકો માટે નાસ્તા મા બનાવી તો સરસ લાગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૧ લોકો
  1. ૧ કપસોજી
  2. કપદહીં અડધો
  3. 1/2 કપ પાલક જ્યુસ
  4. 1/2 કપબીટ જ્યુસ
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. ટી સ્પૂનખાવા નો સોડા અધી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક બાઉલ માં સોજી, દહીં અને મીઠુ ભેગા કરો

  2. 2

    તેમા પાણી ઉમેરો અને ૨૦ મિનીટ પલાળો

  3. 3

    ૨૦ મિનીટ પછી જૂઓ

  4. 4

    તેને હલાવી ૩ ભાગ કરો અને એક બાઉલ માં પાલક જ્યુસ, બીજા મા બીટ જ્યુસ અને ત્રીજા બાઉલ મા વ્હાઇટ ખીરૂ રાખો

  5. 5

    તેમા સોડા નાખી હલાવો

  6. 6

    નાની ઇડલી નુ કુકર લો અને તેની પ્લેટ ને તેલ લગાવી ગ્રીસ કરો

  7. 7

    એક પ્લેટ માં પાલક વાળું ખીરૂ બીજા મા બીટ વાળું ખીરૂ અને ત્રીજા પ્લેટ માં સફેદ ખીરુ કરી તેને સ્ટીમ કરો

  8. 8

    વીસ મિનિટ બાદ ચેક કરો

  9. 9

    ગરમ ગરમ ઇડલી ને સોસ અને કોબીજ, કેપ્સિકમ, બીટ ના સલાડ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

ટિપ્પણીઓ

Similar Recipes