વેજિટેબલ કેક

Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
Ahmedabad

#શિયાળા

શિયાળા માં બધા શાકભાજી મળે છે અને બાળકો બધા શાકભાજી નથી ખાતા.એટલે બાળકો ને બધા શાકભાજી ખવડાવવા મટે મે બનાવી છે મિક્સ વેજિટેબલ કેક.

વેજિટેબલ કેક

#શિયાળા

શિયાળા માં બધા શાકભાજી મળે છે અને બાળકો બધા શાકભાજી નથી ખાતા.એટલે બાળકો ને બધા શાકભાજી ખવડાવવા મટે મે બનાવી છે મિક્સ વેજિટેબલ કેક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minute
2 person
  1. 1 1/2 કપરવો
  2. 1/2 કપચોખાનો લોટ
  3. 1/2 કપચણા નો લોટ
  4. 1 કપખાટું દહીં
  5. 1/2 કપપાણી
  6. 2-3 ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  7. 1 કપગાજર ખમણેલુંં
  8. 2 ચમચીઅધકચરા વાટેલા મકાઈ નાા દાણા
  9. 1 ચમચીછીીણેલી દૂધી
  10. 1 ચમચીબારીક સમારેલા લીલી ડુંગળી
  11. 1 ચમચીસમારેલી કોથમીર
  12. 1 ચમચીબારીક સમારેલી મેથી
  13. 1 ચમચીઅધકચરા વાટેલા વટાણા
  14. 5-6લીમડા ના પાન
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. તેલ
  17. 1/2 ચમચીરાઈ
  18. 1/2 ચમચીતલ
  19. 1/4 ચમચીહિંગ
  20. 1/2 કપબર્ગર મેયોનીજ
  21. 1 કપપ્લેન મેયોનીસ
  22. કેચ અપ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

45 minute
  1. 1

    સૌ પ્રથમ એક બોલ માં રવો,બેસન,ચોખાનો લોટ લઈ તેમાં દહી ઉમેરો.બરાબર મિક્સ કરી જરૂર પૂરતું પાણી ઉમેરી હલાવો અને બેટર ત્યાર કરો.અને 15 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    હવે તેમાં મીઠું,આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરીને કરો.હવે વઘાર માટે એક બોલ માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે તલ,હિંગ,લીમડો ઉમેરી વગર બેટર પર રેડો.હવે મિક્સ કરો.

  3. 3

    હવે તેના એક સરખા 3 ભાગ કરો.એક ભાગ માં ખમણેલું ગાજર ઉમેરો

  4. 4

    હવે બીજા ભાગ માં અધકચરા વાટેલા મકાઈ ના દાણા ઉમેરી મિક્સ કરો.

  5. 5

    હવે 3 ભાગમાં બધું ગ્રીન વેજિટેબલ ઉમેરી મિક્સ કરો.

  6. 6

    હવે એક પેન મા તેલ મૂકી ગ્રીન ખીરું રેડો અને ચડવા દો.ચડી જાય એટલે અને ઉતારી ઠડું કરી તેના પર 1 ચમચી બર્ગર મેયો સ્પ્રેડ કરો.

  7. 7

    હવે પેન મા તેલ મૂકી વ્હાઈટ ખીરું રેડો અને ચડવા દો.ચડી જાય એટલે ઉતારી ઠંડું કરી ગ્રીન પ્ર મૂકો અને તેને પણ બર્ગર મેયો થી કવર કરો.

  8. 8

    હવે લાસ્ટ ઓરેન્જ ખીરું રેડી તેલ મૂકો અને ચડવા દો.હવે તેને ઉપરી ઠંડી કરી વ્હાઈટ પર મૂકો.તેના પર બર્ગર મેયો મૂકી સ્પ્રેડ કરો.

  9. 9

    હવે કેક રેડી છે.તેના પર વ્હાઈટ મેયો થી ગાર્નિશ કરી કેચ અપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjana Sheladiya
Anjana Sheladiya @Anuskitchencronicals
પર
Ahmedabad

Similar Recipes