સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati)

Chhaya panchal @chhaya
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તુવેરને ધોઈને ૭ થી ૮ કલાક પલાળી દો. ૭ થી ૮ કલાક પછી કુકરમાં મુકીને ૬ થી ૭ વ્હિસ્લ કરી દો.
- 2
પછી કુકરમાંથી કાઢીને કાણાવાળા વાડકામાં નીતારી દો. કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ મૂકીને રાઈ નાખો.
- 3
પછી મરચાં અને લીમડો નાખો. પછી તુવેર નાખીને બધા મસાલા કરી દો. મિક્સ કરી દો.
- 4
બે મિનિટ ગેસ પર રાખી ને પછી ઉતારી ને સર્વ કરો. ઉપરથી કાંદા અને કોથમીર નાખીને સર્વ કરો. ખાવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુવેર નું શાક(tuver shaak recipe in gujarati)
આજે આપણે બનાવીશું સુકી તુવેર નું રસાવાળુ શાક આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. તો ચાલો સુકી તુવેર ના શાક ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
તુવેર ની સુકી દાળ (Tuver Dry Dal Recipe In Gujarati)
આજે મેં મીઠો લીમડો અને રાઈનો ઉપયોગ કરીને તુવેર ની સુકી દાળ બનાવી છે આ સુકી દાળ મારે ત્યાં ભાતમાં મિક્સ કરીને કઢી સાથે પીરસવામાં આવે છે સુકી દાળ ભાત કઢી અને ખોબા રોટી એ અમારુ રવિવારનું fix lunch છે Amita Soni -
તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
આજે લંચ માં તુવેર દાળ ની ખીચડી ખાટી મીઠી કઢી ગુવાર બટાકા નું શાક રોટલી છાશ પાપડ બનાવ્યું હતું. Sonal Modha -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
મેગી ના પકોડા.(Maggi pakoda recipe in Gujarati)
#GA4 #Week3 # post 1 મેગી નું નામ પડતા જ બાળકોના મોઢામાં પાણી આવે છે... આજે મેગી માંથી મેં એના પકોડા બનાવ્યા છે... ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.. Payal Desai -
બટાકા નું ફરાળી શાક (Bataka Farali Shak Recipe In Gujarati)
આજે મેં બટાકા નું ફરાળી શાક બનાવ્યું એમાં મસાલા મા થોડા ફેરફાર સાથે બનાવ્યું છે. Sonal Modha -
તુવેર દાણા મસાલા ખીચડી(Tuver masala khichdi recipe in Gujarati)
#GA4#Week13 #તુવેર ( tuver) Ridhi Vasant -
સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#AM3#સુકી ચોળી નું શાક ચોળી બે જાતની આવે છે નાની ને મોટી.....પન મે આજે નાની ચોળી નું શાક બનાવ્યું છે...નાની ચોળી નું શાક સ્વાદ મા બોવ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
સૂકી તુવેર દાણાનું શાક(Tuver nu shak recipe in Gujarati)
#GA4#Week11.2nd post#green onionસુકી તુવેર કઠોર ના પ્રકાર છે જે લગભગ ગુજરાતી ઘરો મા બનતી હોય છે . 6,7કલાક પલાળી ને કોરી અથવા ગ્રેવી વાલી બનાવાય છે . પ્રોટીન સારી માત્રા મા હોય છેમમ મે તુવેર -લીલી ડુગળી ની સબ્જી બનાવી છે .ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે. Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
મગ નું ખાટું મીઠું શાક (Moong Khatu Mithu Shak Recipe In Gujarati)
મગ ભાત મારી ડોટરના ફેવરિટ છે આજે મગ નું ખાટું મીઠું શાક બનાવ્યું છે આજનું લંચ મગ ભાત અને રોટલી છાશ Amita Soni -
તુવેર રીંગણનું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો એટલે લીલા શાકભાજીની ઋતુ. જાતજાતના શાકભાજી શિયાળામાં જ જોવા મળે છે. તેમાં પણ લીલી તુવેર નો ઉપયોગ શિયાળામાં ભરપૂર કરી લેવો જોઈએ. અહીં મેં તુવેર નું શાક ખટમીઠું બનાવ્યું છે ટામેટા તથા ગોળ બંને એડ કર્યા છે. Neeru Thakkar -
તુવેરનું શાક(Tuver nu shak recipe in Gujarati)
#GA4#week13#તુવેર (કઠોળ)તુવેર નું કઠોળ અથવા લીલી તુવેર કોઈ ભી ખાઓ બહુ જ મીઠી લાગે ને એ ભી જુવાર ના રોટલા સાથે જો ખાવા મળે તો સોના માં સુગંધ ભળે તો ચાલો આજે આપડે બપોર નું લંચ તુવેર ને રોટલા ને સાથે શિયાળા ની આંબા હળદર ને લસણ કોથમીર ની ચટણી આવી જાઓ બધા મારી સાથે જમવા😋 Komal Shah -
સુકી ભાજી
#શાક સુકી ભાજી સાથે થેપલા ગુજરાતના ફેમસ ફુડ છે.પિકનીક હોય કે મુસાફરી દરમિયાન થેપલાં સુકી ભાજી બેસ્ટ ઓપ્શન છે. Kala Ramoliya -
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે Jyoti Shah -
શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
ઉપવાસમાં આપણે અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો આજે મેં શક્કરિયા નો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે#cookpadindia#cookpadgujrati#FR Amita Soni -
બટાકા ની સુકી ભાજી(bataka ni suki bhaji recipe in gujarati)
#ઉપવાસ ફરાળ હોય અને બટેટા ના હોય એવું તો બને જ નહીં..... તો આજે મેં બટાકા ની સુકી ભાજી બનાવી છે.. ચાલો જોઈ લે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મૂળાનું ચણાના લોટવાળું શાક(Muli besan sabji recipe in Gujarati)
#GA4#week12આજે મેં મૂળાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Ramaben Solanki -
સૂકી મેથી સેવ નું શાક (Dry Methi Sev Recipe In Gujarati)
#GA4 # Week 19મેથી કળી નું શાક (સુકી મેથી)આ શાક મારા સાસુ ખુબ સરસ બનાવતા. મારા ઘરે બધાં નું ફેવરીટ શાક છે. HEMA OZA -
તુવેર ઢોકળી(Tuver dhokli recipe in Gujarati)
#GA4#Week13શિયાળામાં લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે.જેમાથી આપણે કચોરી, પરાઠા,શાક વગેરે બનાવીએ છીએ.આજે મેં તુવેર ના દાણા થી ઢોકળી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10ટોઠા મેહસાણા સાઈડ ની ફેમસ રેસીપી છે ફ્રેશ તુવેર અને કઠોર સુકી તુવેર મા થી બને છે . વિન્ટર મા ફ્રેશ લીલી તુવેર મળે છે એટલે મે લીલી તુવેર ના ટોઠા બનાવયા છે જ્યારે લીલી તુવેર ના મળે તો સુકી કઠોર તુવે ર થી પણ બને છે. Saroj Shah -
સફેદ ચોળાનું પંજાબી શાક (White Beans Punjabi Sabji recipe in gujarati)
કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે. કઠોળ ખાવું બહુ ઓછા ને ભાવે છે પણ થોડું અલગ રીતે બનાવીએ તો ખાવાની મજા આવે છે. અમે તો કઠોળ અઠવાડિયામાં ત્રણ દિવસ ખાયે છે, તો આજે મેં સફેદ ચોળાનું શાક પંજાબી રીત થી બનાવ્યું. હું આજ રીતે બનાવું છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shreya Jaimin Desai -
તુવેરદાણા ખીચડી (Tuverdana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week13#TUVER#તુવેર Kshama Himesh Upadhyay -
ફરાળી નારિયેળ ની ચટણી (Farali Nariyal Chutney Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીસાઉથ ની દરેક વાનગી સાથે સર્વ થતી નારિયેળ ની ચટણી તો આપણે બનાવતા જ હોઈએ. આજે મેં ફરાળી ઢોસા સાથે ફરાળી નારિયેળ ની ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
દહીં વાળી દૂધી નું શાક (Dahiwali dudhi nu shak recipe Gujarati)
સામાન્ય રીતે આપણે દુધી બટાકા નું અથવા તો દૂધી ચણાની દાળનું શાક બનાવતા હોઈએ છીએ પરંતુ દહીંનો ઉપયોગ કરીને બનતું આ દૂધીનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે આપણે જે દૂધીનું ગુજરાતી રીતે શાક બનાવતા હોઈએ છીએ એના કરતાં એકદમ અલગ પ્રકારનું શાક બને છે જે રોટલી અને ભાત કે ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે.#SVC#cookpadindia#cookpad_gu spicequeen -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnap...challange recipeઆજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે Amita Soni -
પૌઆ ના ખમણ ઢોકળા (Paua Na Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં બનાવ્યા છે પૌવા ના ખમણ ઢોકળા.ખમણ ઢોકળા તો આપણે સવારના નાસ્તામાં અથવા કોઈ પણ મહેમાન આવે ત્યારે આપણે બનાવતા હોઈએ છે જે બધાને બહુ ગમે છે Bhavna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14205739
ટિપ્પણીઓ