ડ્રાયફ્રુટ ચોકલેટ બ્રાઉની (Dryfruit chocolate Brownie recipe in Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27

ડ્રાયફ્રુટ ચોકલેટ બ્રાઉની (Dryfruit chocolate Brownie recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 સર્વિંગ્સ
  1. 1/2 કપમેંદા નો લોટ
  2. 1/4 કપબટર
  3. 1/4 કપકન્ડેન્સ મિલ્ક
  4. 1/4 કપદૂધ
  5. 1/8 ચમચીબેકિંગ પાઉડર
  6. 1/8 કપખાંડ
  7. 2 ચમચા કોકો પાઉડર
  8. 80 ગ્રામડાર્ક ચોકલેટ
  9. 4અખરોટ
  10. 4બદામ
  11. 4કાજુ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બધી સામગ્રી તૈયાર કરો

  2. 2

    ચોકલેટ ને ડબલ બોઈલર થી ઓગાળી તેમાં બટર મિક્સ કરો

  3. 3

    પછી તેમાં દૂધ અને કન્ડેન્સ મિલ્ક ઉમેરી મિક્સ કરો. તેમાં બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્સ મિક્સ કરી ડ્રાયફ્રૂટ્સ ભભરાવો.

  4. 4

    કુકર મા ધીમા તાપે 30 મિનિટ બેક થવા રાખો

  5. 5

    બ્રાઉની તૈયાર છે. અને ગરમ ગરમ પણ આઈસ્ક્રિમ સાથે લઇ શકાય છે. અને ઠંડી પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes