રોસ્ટેડ હરીભરી લાલ મીર્ચ(Roasted stuffed red chilli recipe in Gujarati)

Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal

આ વાનગી ખૂબજ સરળ તેમજ ઝટપટ બની જાય તેવી છે. સ્ટારટર કે સંભારા તરીકે પીરસી શકાય છે.
#GA4
#Week13

રોસ્ટેડ હરીભરી લાલ મીર્ચ(Roasted stuffed red chilli recipe in Gujarati)

આ વાનગી ખૂબજ સરળ તેમજ ઝટપટ બની જાય તેવી છે. સ્ટારટર કે સંભારા તરીકે પીરસી શકાય છે.
#GA4
#Week13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો
  1. લાલ મ૨ચા
  2. લીલી ઙુંગળી
  3. કળી લીલુ લસણ
  4. ટામેટું
  5. જીણી સમારેલ કોથમીર
  6. ૨ ચમચીલાલ મરચુ
  7. ૨ ચમચીધાણા જીરુ
  8. ૧ ચમચીગરમ મસાલો (પસંદ અનુસાર)
  9. ૧ ચમચીખાંડ
  10. મીઠુ સ્વાદ અનુસાર
  11. ૧/૨ ચમચીઆખુ જીરુ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    લાલ મરચા ધોઈ ને વચ્ચે કાપો મુકી બી કાઢી લો.

  2. 2

    હવે ડુંગળી, લસણ, ટામેટું અનો કોથમીર જીણી સમારી લો.

  3. 3

    અેક બાઊલ માં બધુ મિક્સ કરી લો.

  4. 4

    હવે બધા સૂકા મસાલા મિક્સ કરો.

  5. 5

    હવે બધા સૂકા મસાલા મિક્સ કરો.

  6. 6

    મિશ્રણ ને એક રસ કરી ભેળવી લો.

  7. 7

    મિશ્રણ ને કાપેલા મરચા માં ભરી લો.

  8. 8

    ભરેલા મરચા ને ગેસ પર ધીમા તાપે શેકી લો.

  9. 9

    શેકેલા મરચા માં સ્મોકી ઈફેક્ટ આવી જાય એેટલે ગેસ પર થી ઉતારી ગરમ જ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heenaba jadeja
પર
Gondal

Similar Recipes