લસણીયા બટેકા, ભુંગળા (Lasaniya batata,bhungda recipe n Gujarati

Sunita Vaghela @cook_sunita18
#ટ્રેડિશનલ
આ વાનગી એકદમ સરળ અને ઝડપી બની જાય... અને ટેસ્ટી તો એટલી કે બધા આંગળા ચાટી ને સાફ કરી જાય..
લસણીયા બટેકા, ભુંગળા (Lasaniya batata,bhungda recipe n Gujarati
#ટ્રેડિશનલ
આ વાનગી એકદમ સરળ અને ઝડપી બની જાય... અને ટેસ્ટી તો એટલી કે બધા આંગળા ચાટી ને સાફ કરી જાય..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આ ભુંગળા તળી લો.
- 2
હવે એક કડાઈમાં ત્રણ ચમચી તેલ ગરમ મૂકી જીરું નો વઘાર કરી તેમાં હિંગ અને લીલી ડુંગળી સમારેલી નાખી ને સાંતળો.અને પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો પછી ટામેટા ની પ્યુરી નાખો અને બધો મસાલો નાખી ને બરાબર મિક્ષ કરી લો..તેલ છુટું પડે એટલે તેમાં બાફેલા સમારૈલા બટાકા નાખી ને બરાબર મિક્ષ કરી લો
- 3
હવે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી ને સમારેલી કોથમીર નાખીને બરાબર મિક્ષ કરી લો.. એક વાટકા માં બટાકા ને કાઢી ને ડીશ માં ભુુંગળા સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભુંગળા બટેકા (Bhungra Bataka Recipe In Gujarati)
કહેવાય છે કે સવારનો નાસ્તો જો મનગમતો હોય તો આખો દિવસ સારો જાય છે. આજે હું એવો નાસ્તો બનાવીશ કે જે નાના-મોટા સૌનો પ્રિય છે. શાળામાં ભણતા બાળકોથી માંડી નોકરી _ વેપાર કરતા લોકો સૌને ખૂબ જ ભાવે છે. Deepti Pandya -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week 5લસણીયા બટાકા એક ટેસ્ટી અને બધાને ભાવતું શાક છે આ શાક રોટલી થેપલા કે ભાખરી અને બાજરીના રોટલા બધા સાથે સારું લાગે છે Kalpana Mavani -
-
લસણીયા બટેટા(lasaniya batata recipe in gujarati)
આ ડીશમાં ભુંગળાવગર અધૂરું છે એટલે તો બધા તેને ભુંગળા બટેટા કહે છે અને આ ડિશ તો બધાની ફેવરીટ છે Disha Bhindora -
લસણીયા ભુંગળા બટેટા
તીખીઅને ચટપટી વાનગી ની વાત આવે તો ભુંગળા બટેકા પહેલા આવે..#વિકમીલ૧#spicy#માય ઈબુક#પોસ્ટ૬ Bansi Chotaliya Chavda -
-
ભુંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)
આપણા ઘરે મહેમાન આવવાના છે 1/2 કલાકમાં આવું છું એવું કહે અને તરત જ નાસ્તા ની તૈયારી કરવાની હોય તો શું કરવું તેનો વિચાર કરતાં કરતાં જ સમય પસાર થઇ જાય છે પણ ભુંગળા બટાકા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. જો ઘરમાંભૂંગળા અવેલેબલ હોય તો. મહેમાનોને ઉપર લાગશે અને મજા પણ આવશે ખાવાની અને નાના બાળકો તો ઝટપટ અને હોંશે હોંશે ખાઇ લે છે. Varsha Monani -
લસણીયા બટાકા (lasaniya potato recipe in Gujarati)
#GA4 #Week24Keyword : garlicઆ વાનગી એક સ્પાઇસી કાઠિયાવાડી વાનગી છે.જે મસાલા અને લસણથી ભરપૂર હોય છે.રોટલા,રોટલી બંને સાથે એકદમ ટૅસ્ટી લાગે છે. Payal Prit Naik -
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
પાવ બટેકા (Paav Bateka Recipe In Gujarati)
નવસારી famous street food પાવ બટેકાઆ વાનગી નવસારીની પ્રખ્યાત વાનગી છે અને ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઝડપથી બની જાય છે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Rita Gajjar -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામના લસણીયા બટાકા ખૂબ દૂર દૂર સુધી વખણાય છે અને દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે તે સ્પાઈસી અને ખુબ ટેસ્ટી લાગે છે.#CT Rajni Sanghavi -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
લસણીયા ગાજર (Garlic Carrot Recipe In Gujarati)
#BW#Bye_Bye_Winter#cookpadgujarati આજે આપણે બનાવીશું લસણીયા ગાજર. આ લસણીયા ગાજર ખાવામા તો એકદમ સરસ લાગે છે અને બનાવવા પણ ઝડપી બની જાય છે. આ લસણીયા ગાજર રોટલા કે ખિચડી સાથે ખાસો તો બહુ જ મજા પડી જશે. તો જોઇલો કેવી રીતે ઘરે ઝડપી લસણીયા ગાજર બનાવી શકાય. Daxa Parmar -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindai#cookpadgujratiઆજે છોકરાઓ માટે એમનું ભાવતું શાક બનાવ્યું લસનિયા બટાકા આમ તો બધા ને ભાવે એવી એક કાઠિયાવાડી વાનગી છે જે શિયાળા માં તો ખાસ ખવાતી હોય છે પણ જ્યારે કોઈ શાક ઘરે ના હોય તો ફટાફટ બની જાય અને ટેસ્ટી બધાને ભાવે એવી વાનગી છે જેને આમ તો બાજરી ના રોટલા સાથે સર્વ કરાય છે કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરાય છે hetal shah -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
ભૂંગળા બટેકા
#માસ્ટરક્લાસગુજરાતીઓનું ખુબજ જૂનું અને જાણીતું ફરસાણ એટલે ભૂંગળા બટેકા.બનાવવામાં પણ સહેલું ,સરળ અને સસ્તું.અત્યારે શિયાળા માં નવા બટેકા આવી છે.તેમાં આ મસાલા બટેકા ખુબજ સરસ લગે છે. Parul Bhimani -
લસણીયા બટેટા (lasaniya batata recipe in gujarati)
#ટ્રેન્ડીન્ગ લસણીયા બટેટા એ એકદમ ચટપટી વાનગી છે જે નાના મોટા બધાની મનપસંદ છે એને કોઈ પણ એકમ્પ્લીમેન્ટ સાથે સર્વ કરી શકાય છે. Harita Mendha -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WDમેં આ રેસિપી નીપા શાહ ની જોઈ ને મારી રીતે થોડા ફેરફાર કરી ને બનાવી છે. બહુ ટેસ્ટી બની છે. AnsuyaBa Chauhan -
લસણીયા બટાકા (lasaniya bateta recipe in gujarati)
# અમારા ઘર માં બધા નું બહુ જ પ્રિય છે. ફટાફટ પણ બની જાય છે. પરાઠા, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
મેથી ની પુરી
#goldenapron3#week 6#તીખી ગોલ્ડન એપ્રોન માં મેથી, આદુ,લેમન આ વસ્તુઓ નો ઉપયોગ કરી ને અનેતીખી રેસિપી માં લીલાં મરચાં નો ઉપયોગ કરીમેં આજે નાસ્તા માટે મેથી ની પુરી બનાવી છે.. Sunita Vaghela -
આલૂ પૌવા કબાબ(alu pauva kabab in Gujarati)
#વિકમીલ૩પૌવા અને બટાકા ની આ ટીક્કી ખૂબજ સરસ લાગે છે અને ઝડપ થી પણ બની જાય છે અને આ મિશ્રણમાં થોડો સેઝવાન સોસ ઉમેરો તો વધારે ચટપટી અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મૂંગ સ્પ્રાઉટ કટલેટ
#ઝટપટ ઝટપટ વાનગી બનાવવાની વાત હોય તો સ્પ્રાઉટનો ઉપયોગ કરીને હેલધી કટલેટ તૈયાર કરી શકાશે જે ટીફીન હોય કે પાર્ટી, સરળતાથી બની જાય છે અને ટેસ્ટી તો છે જ. Bijal Thaker -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#PGલસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5મૂળ સૌરાષ્ટ્ર ની વાનગી..ત્યાં લોકો લસણ અને spicy ખાવા ટેવાયેલા હોય છે.અને એ ટેસ્ટી પણ હોય છે . Sangita Vyas -
આલુ પૌવા બોલ (Aalu pauva ball recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડ્સ, આપણા ઘર માં કેટલાક ઈનગ્રીડિયન્ટસ એવા હોય કે જેમાં થી ફટાફટ રેસિપી તો બંને જ સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય . મેં અહીં પૌવા માંથી એક ફટાફટ બની જાય એવી કટલેટસ્ બનાવી છે . ખુબજ ઇઝી ઈનગ્રીડિયન્ટસ થી આ વાનગી બની જાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
બટાકા વડા& મેથીના ગોટા (Batata Vada & Methi Gota Recipe In Gujarati)
ગુજરાતીઓની મનપસંદ અને વરસતા વરસાદમાં જો ગરમાગરમ મળી જાય તો ઓર મજા પડે ખૂબ જ ખવાતી ટ્રેડિશનલ રેસીપી.#ટ્રેન્ડ Rajni Sanghavi -
લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#Week8લસણીયા ભુંગળા બટાકા નામ પડે એટલે ગુજરાત ની યાદ આવે, લસણીયા ભુંગળા બટાકા ધોરાજી ની ફેમસ ડિશ છે, લસણીયા બટાકા બધા ગુજરાતીઓ ને ખૂબ જ ભાવે છે. Rachana Sagala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11780977
ટિપ્પણીઓ